HomeANAND THAKAR'S WORDVisit : Vikram A Sarabhai Community Science Centre Ahmedabad

Visit : Vikram A Sarabhai Community Science Centre Ahmedabad

- Advertisement -

Visit : Vikram A Sarabhai Community Science Centre Ahmedabad

Anand Thakar 

🚀 એક દૃષ્ટિવંત વિજ્ઞાની જે કરી શકે છે એ વર્ષોની સત્તા પણ કરી શકતી નથી.

Visit : Vikram A Sarabhai Community Science Centre Ahmedabad
Visit : Vikram A Sarabhai Community Science Centre Ahmedabad

મારા આદર્શ એવા વિક્રમભાઈની સંસ્થાઓ એટલે તપોધામ જ્યાં હંમેશા આજે પણ ચિંતન થાય કે ભારતના છેવાડે વિજ્ઞાન કેમ પહોંચે? પર્યાવરણ સાથે વ્યક્તિ કઈ રીતે જોડાય? મારે અમદાવાદ જવાનું થાય એટલે વિક્રમભાઈ દ્વારા સ્થાપિત કે એમની સાથે સંલગ્ન સંસ્થાઓ જોવા ખાસ સમય રાખું કારણ કે એ મને નવી ઊર્જા આપે છે ને એમની ચેતના મને ગામડામાં કાર્ય કરવા પ્રેરણા આપે છે. હું એને આજે પણ એની સંસ્થાની ઇંટોમાં સાંભળું છું…

🚀 વિક્રમભાઈ સારાભાઈ કોમ્યુનિટી સેન્ટર
આ સેન્ટરની મુલાકાત લીધી. સેન્ટરમાં ચાલતી પ્રવૃત્તિ વિશે ત્યાંની ટીમ દ્વારા હું માહિતગાર થયો. એમની લેબની અંદરનો વીડિયો માટે મંજૂરી નહોતી પરંતુ એમની મંજૂરી લઈ અને લોબી તથા પરિસરનો વિડિયો લીધો છે જે જોઈ શકશો. જેમાં વિજ્ઞાનની સુંદર પ્રવૃત્તિઓ જોવા મળશે. બીજું કે આ સંસ્થા ગ્રામ્ય વિસ્તારોમાં વિજ્ઞાન વાન લઈ અને વિજ્ઞાન વિશે જાગૃતી ફેલાવે છે.

Also Read::   કલ્પવૃક્ષના પ્રદેશમાં

🌐 નીચેની લીંક પર જુઓ વિક્રમભાઈ સારાભાઈ કોમ્યુનિટી સેન્ટરની મુલાકાત….
👇👇👇

- Advertisement -

Visit : Vikram A Sarabhai Community Science Centre Ahmedabad

#Vikrambhai #sarabhai #Community #Centre #Ahmedabad #science #activity #education #educationalvideo

અમારી સાથે જોડાવા માટે…. 👇👇👇

Facebook page..

https://www.facebook.com/sahajsahity/

- Advertisement -

Whatsapp Community Link…

https://chat.whatsapp.com/FUitRqnxfH0J8LmyYr15td

Instagram…

https://instagram.com/sahajsahity?igshid=ZDdkNTZiNTM=

YouTube…

- Advertisement -

https://youtube.com/channel/UCR63B-voEm1lR52X6ZXGKIQ

SAHAJ SAHITY PORTAL નવું અપડેટ મેળવવા માટે નીચેની લિંક પર જોડાઓ…, તમે જોડાયેલા હોવ તો અન્ય વાંચનપ્રિય વ્યક્તિ સુધી પહોંચાડો….

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!