HomeANAND THAKAR'S WORDLife ટ્રાફિક માંથી લાઇફ લેશન : ફક્ત 3 મિનિટનું વાચન...

Life ટ્રાફિક માંથી લાઇફ લેશન : ફક્ત 3 મિનિટનું વાચન…

- Advertisement -

Life lessons from daily traffic only 3 Minutes Gujarati reading

Life ટ્રાફિક માંથી લાઇફ લેશન : ફક્ત 3 મિનિટનું વાચન…

આનંદ ઠાકર

Life lessons from daily traffic only 3 Minutes Gujarati reading

ટ્રાફિક માંથી પસાર થવાનો આપણાં સૌનો અનુભવ હશે. પછી ચાલીને જતાં હો કે પોતાના વાહનમાં કે પબ્લિક વાહનમાં. Life lessons

જીવનમાં મુશ્કેલીઓને કઈ રીતે પાર કરવી એનો ખૂબ સરસ મેસેજ મેં ટ્રાફિકના આ દૃશ્ય પરથી તરવ્યો અને જીવનની યાત્રામાં કઈ રીતે આગળ વધવું એ શીખ્યું. ચાલો, એ આપની સાથે share કરું.

- Advertisement -

Life lessons from daily traffic only 3 Minutes Gujarati reading

દૃશ્ય –

ટ્રાફીકમાં જ્યારે ફસાયેલા હોવ એટલે કેટલાંક લોકો ખૂબ હોર્ન વગાડીને રસ્તો કરતા આગળ વધે.

કેટલાંક લોકો ઊભા રહે થોડું ટ્રાફિક હળવું થવાની રાહ જોવે.

થોડાંક કે વાહન ચલાવવામાં હોશિયાર અને મગજ અને શરીરથી સક્ષમ હોય એ હોર્ન વગાડ્યા વગર કે રોકાયા વગર મુંગે મોઢે રસ્તો કરી ને નીકળી જાય.

- Advertisement -

Life lessons from daily traffic only 3 Minutes Gujarati reading

જીવનની ફિલસૂફી…

– હોર્ન વગાડીને આગળ વધી જાય એ પોતાનો રસ્તો તો કરી જાય છે પણ બીજાને હેરાન કરીને અને કોઈના અપશબ્દો પણ સાંભળે છે.

Also Read::   Etoa Munda Won the battle by Mahashweta Devi book

ફંડા – જો તમારા વિકાસની – પ્રગત્તીના ઢંઢેરા બહુ પીટશો તો આગળ તો આવશો પણ આપ બધામાં પ્રિય નહિ થાઓ અને દુશ્મનો બનાવશો.

– રાહ જોતા લોકોની જેમ ઊભા રહેશો તો પ્રવાહમાં રહેશો, અસ્તિત્વ રહેશે પણ કંઇક નવું નહિ થાય.

- Advertisement -

ફંડા – રાહ જોવી પણ એટલી પણ નહિ કે તમારી સાથેના બધા આગળ ચાલ્યા જાય ને એની પાછળ પણ તમે ન જાઓ અને બધું હળવું થાય પછી આગળ વધવાનું વિચારશો તો જીવનમાં ક્યારેય બધી અનુકૂળતા કે હળવાશ આવવાની નથી એ લાવવી પડે છે.

– હોર્નના હોહા દેકારા વગર આગળ વધી જનારા લોકો પોતાના કામમાં હોશિયાર હોય છે અને એનું શરીર અને મગજ બંને ચાલતા હોય છે.

ફંડા –
– સાચી દિશામાં સાચી રીતે આગળ વધો.
– મન અને મગજ બંને કામે લગાડો.
– મૌન રહીને રસ્તો કરો.
– દિશા નિશ્ચિત રાખો.
– અજાણતા પણ કોઈને હેરાન કરીને આગળ વધવાનો વિચાર ન રાખો.
– સતર્ક રહો. કોઈપણ સ્થિતિ વિશે વિચારીને તરત એક્ટિવ થઈ જાઓ.
– મુશ્કેલી ટ્રાફિક પાર કરવામાં જ છે. મતલબ થોડો સમય જ વિઘ્નો છે. આગળ રસ્તો ખુલ્લો છે જ.

Also Read::   Celebrity Sathe Smvaad Interview With Kajal Oza Vaidya

આનંદ ઠાકર

આ વાંચીને આપની સાથે થયેલા ટ્રાફિકના અનુભવો અને આપે અનુભવેલું સંવેદન તમે પણ અમારી સાથે share કરજો. અમે એને યોગ્ય રીતે પ્રસિદ્ધ કરીશું.

Life lessons from daily traffic only 3 Minutes Gujarati reading

( અમને આપના અનુભવો મોકલવા માટે…  Contact us: gods.gift612001@gmail.com )

Life lessons from daily traffic only 3 Minutes Gujarati reading

તમને વાંચવું ગમ્યું હોય તો બીજાને પણ આ લેખની લીંક મોકલો…

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!