HomeSAHAJ SAHITYAWow meaning पहले जाँ फिर जान-ए-जाँ फिर जान-ए-जानाँ हो गए

Wow meaning पहले जाँ फिर जान-ए-जाँ फिर जान-ए-जानाँ हो गए

- Advertisement -

Wow meaning of jaan, jan-e-jan and jan-e-janan rafta rafta gazal Tasleem Fazli

Contents

पहले जाँ फिर जान-ए-जाँ फिर जान-ए-जानाँ हो गए

Wow meaning of jaan, jan-e-jan and jan-e-janan rafta rafta gazal Tasleem Fazli

Wow meaning of jaan, jan-e-jan and jan-e-janan rafta rafta gazal Tasleem Fazli
Wow meaning of jaan, jan-e-jan and jan-e-janan rafta rafta gazal Tasleem Fazli

હમણાં રિલમાં એક ગઝલ ખૂબ સરસ રીતે વારંવાર સાંભળવા મળે છે, જે છે…

रफ़्ता रफ़्ता वो मिरी हस्ती का सामाँ हो गए

पहले जाँ फिर जान-ए-जाँ फिर जान-ए-जानाँ हो गए

- Advertisement -

– तस्लीम फ़ाज़ली

અલંકાર…

આ સાંભળી મને પ્રશ્ન થયો કે આ વર્ણાનુપ્રાસ અલંકાર અને શબ્દાલંકારમાં જે બીજી પંક્તિ આવી છે તો એ બધાના અર્થો જુદાં જ થતાં હશે. અને શબ્દકોશ પ્રમાણે મને ત્રણેયના અર્થ જે મળ્યા તે નીચે પ્રસ્તુત છે…

पहले

जाँ का अर्थ

जान; प्राण; ज़िंदगी।

फिर

जान-ए-जाँ का अर्थ

- Advertisement -

1. जीवन का सहारा; प्राणाधार 2. प्रेयसी।

फिर

जान-ए-जानाँ का अर्थ

1. जीवन का सहारा; जाने-जाँ 2. (संबोधन में प्रयुक्त) मेरे प्यार।

છેને બાકી, ઉર્દૂની લિજ્જત…

શબ્દ ચાહે કોઈ પણ ભાષાનો કેમ ન હોય! સર્જાત્મક લેખન સાથે સંકળાયેલા વ્યક્તિએ એના અર્થ સુધી પહોચવું જ જોઈએ… અહીં કવિતામાં તસલીમ ફાઝલી એ ત્રણેય સામાન્ય શબ્દોને ખૂબ સરસ રીતે પ્રયોજી અને સંબંધોની કક્ષા તો સમજાવી પણ શબ્દોની ડીગ્રી પણ સમજાવી. સંબંધો એટલે શું? ફક્ત સાથે રહેવું? ના. એનો અહેસાસ હર હંમેશ રાખવો એ સંબંધ છે  આ ત્રણેય શબ્દો અંતે પ્રેમની પરાકાષ્ઠા બતાવે છે.

Also Read::   Friendship મારા બાળપણનો મૌન સાથી એટલે મારો રેડિયો...

Read more about Tasleem Fazli…

Tasleem Fazli collection of poetry, ghazal, Nazm in Urdu, Hindi
એમના વિશે એક લેખમાં મળે છે કે
Read more about Tasleem Fazli
Taslim Fazli was a writer, known for Hill Station (1972), Black Warrant (1982) and Anari (1975). He died on August 17, 1982 in Karachi, Sindh, Pakistan.

- Advertisement -

તસ્લીમ ફાઝલી એક લેખક હતા, જે હિલ સ્ટેશન (1972) , બ્લેક વોરંટ (1982) અને અનારી (1975) માટે જાણીતા હતા . 17 ઓગસ્ટ, 1982ના રોજ કરાચી, સિંધ, પાકિસ્તાનમાં તેમનું અવસાન થયું.
આ ગીત મહેંદી હસને ગયેલું છે.

पहले जाँ फिर जान-ए-जाँ फिर जान-ए-जानाँ हो गए

Wow meaning of jaan, jan-e-jan and jan-e-janan rafta rafta gazal Tasleem Fazli

Also Read::   Book Review : કર્ણલોક - ધૃવ ભટ્ટ

#Wow #meaning of #jaan, #jan_e_jan and #jan_e_janan #rafta_rafta #gazal #TasleemFazli

અમારી સાથે જોડાવા માટે…. 👇👇👇

Facebook page..

https://www.facebook.com/sahajsahity/

Whatsapp Community Link…

https://chat.whatsapp.com/FUitRqnxfH0J8LmyYr15td

Instagram…

https://instagram.com/sahajsahity?igshid=ZDdkNTZiNTM=

YouTube…

https://youtube.com/channel/UCR63B-voEm1lR52X6ZXGKIQ

SAHAJ SAHITY PORTAL નવું અપડેટ મેળવવા માટે નીચેની લિંક પર જોડાઓ…, તમે જોડાયેલા હોવ તો અન્ય વાંચનપ્રિય વ્યક્તિ સુધી પહોંચાડો….

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!