HomeEDUMATERIALScience std 5 to 8: Part - 4 વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન વિષયના...

Science std 5 to 8: Part – 4 વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન વિષયના મહત્વના તફાવત

- Advertisement -

Contents

Science std 5 to 8 tafavat difficult points

Science std 5 to 8: વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન વિષયના મહત્વના તફાવત

વિજ્ઞાનના કેટલાંક કઠિન મુદ્દાઓની સરળ રજૂઆત. બાળકોએ એની બુકમાં લખી રાખવા જેવી બાબતો જે આગળ અભ્યાસમાં કામ લાગે…

science-std-5-to-8-tafavat-difficult-points-3

 

ધો. 5 થી 8 માં વિજ્ઞાન વિષયને સમજવા માટે અને આગળ જતાં વિજ્ઞાનમાં પાયો પાકો થઈ જાય એ માટે કેટલીક સામાન્ય બાબતો કે આટલું તો વિદ્યાર્થીઓને આવડવું જ જોઈએ તો આગળ જતાં માધ્યમિક અને ઉચ્ચાર માધ્યમિકમાં અભ્યાસમાં મુશ્કેલી ન આવે. અને એમને ખબર પડે જેથી વિજ્ઞાન ભાર રૂપ વિષય ન લાગતાં સહજ લાગે એ માટે થોડાં મુદ્દાઓ પર અહીં ચર્ચા કરીશું.

- Advertisement -

 

આજે તફાવતો વિશે જોઈશું. અમુક મુદ્દાઓના તફાવતો વિદ્યાર્થીઓને આવડી જાય તો એ મુદ્દાઓની વ્યાખ્યાઓ પણ આવડે અને સમજ વિકસે.

Also Read::   Electronics Corporation of India Technical Bharti 2020

 

અહીં નીચે ત્રણ તફાવત આપ્યાં છે. વિદ્યાર્થીએ એ તફાવત પોતાની બુકમાં લખી રાખવા. ત્યારબાદ એને ધ્યાનથી વાંચો અને પછી એ યાદ રાખવાનો પ્રયત્ન કરો.

એક કોષી – બહુ કોષી

science-std-5-to-8-tafavat-difficult-points-3

- Advertisement -

 

નિયમિત પરાવર્તન – અનિયમિત પરાવર્તન

science-std-5-to-8-tafavat-difficult-points-3

 

વનસ્પતિ કોષ – પ્રાણી કોષ

science-std-5-to-8-tafavat-difficult-points-3

 

- Advertisement -

 

 

 

આ રીતે અહીં કઠિન મુદ્દાઓને સરળ કરીને પીરસવામાં આવશે તો જોડાયેલા રહો આપણી આ વેબસાઇટ પર…

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!