HomeEDUMATERIALCOMET 50,000 વર્ષે દેખાય તેવો ધૂમકેતુ : જોવાનું ચૂકશો નહીં...

COMET 50,000 વર્ષે દેખાય તેવો ધૂમકેતુ : જોવાનું ચૂકશો નહીં…

- Advertisement -

COMET Dhuketu sky galaxy Star earth space

COMET 50,000 વર્ષે દેખાય તેવો ધૂમકેતુ : જોવાનું ચૂકશો નહીં…

COMET Dhuketu sky galaxy Star earth space
COMET Dhuketu sky galaxy Star earth space

આ સમગ્ર અહેવાલ અને તસવીરો ઊના તાલુકાના વિજ્ઞાનના શિક્ષક એવા જયદીપસિંહ બાબરિયા   દ્વારા તૈયાર કરવામાં આવેલ છે….

50,000 વર્ષે દેખાય તેવો ધૂમકેતુ જેનું નામ છે COMET : C/2022 E3 (ZTF) આજે તારીખ 1/2/2023 ના રોજ પૃથ્વીથી સૌથી નજીકની અવસ્થામાં છે તો તેને જોવાનું ચુકતા નહીં.

COMET Dhuketu sky galaxy Star earth space
COMET Dhuketu sky galaxy Star earth space

આજે ચંદ્ર ના અજવાળામાં તેને જોવો મુશ્કેલ છે પરંતુ ચંદ્ર લગભગ રાત્રે 3.45 કલાકે અસ્ત પામ્યા બાદ તેને જોવો સરળ રહેશે.

COMET Dhuketu sky galaxy Star earth space

- Advertisement -

જો તમે એવા વિસ્તારમાં રહેતા હો કે જ્યાં લાઇટ પોલ્યુશન નહિવત હોય તો તેને જોવો વધુ સરળ હશે. તેને જોવા માટે ઇમેજ માં બતાવ્યા મુજબનું ઉત્તર દિશામાં લોકેશન રહેશે. ધ્રુવ તારો, શર્મિષ્ઠા અને સપ્તર્ષિ તારાજુથ ને ઓળખવા જરૂરી છે. અંધારા વાળા વિસ્તારમાં તેને નારી આંખે જોઈ શકસે અને બાકી સાદું ટેલિસ્કોપ કે પછી દૂરબીન ની જરૂર પડશે.

Also Read::   IITGN Junior Research Fellow Recruitment 2020

COMET Dhuketu sky galaxy Star earth space

COMET Dhuketu sky galaxy Star earth space

સામાની રીતે ધૂમકેતુને 2 પૂંછડી હોય છે. એક ધૂળના રજકણોથી બનેલી હોય અને 2જી આયન પૂંછડી હોય છે.

આજે પૃથ્વીની સૌથી નજીકમાં છે આટલે વધુ સારી રીતે દેખાશે.

COMET Dhuketu sky galaxy Star earth space

- Advertisement -

#COMET #Dhuketu #sky #galaxy #Star #earth #space

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!