HomeJANVA JEVUDj sound effects on human body ડીજે કે અન્ય ઘોંઘાટની અસર, કાયદો,...

Dj sound effects on human body ડીજે કે અન્ય ઘોંઘાટની અસર, કાયદો, સજા અને નિયમન…

- Advertisement -

DJ sound effects on human body and loudspeaker act in india

Contents

ડીજે કે અન્ય ઘોંઘાટની અસર, કાયદો, સજા અને નિયમન…

DJ sound effects on human body and loudspeaker act in india

લગ્નગાળામાં કે ટોળાશાહી પ્રસંગોએ ઘોંઘાટિયા ડીજે વાગતા આપણે જોઈએ – સાંભળીએ છીએ પણ શું આપને ખબર છે કે ભારતીય કાયદા અનુસાર ઘોંઘાટના કાયદા હેઠળ ડીજેના અવાજ આવી જાય છે અહીં આપેલા ડેસિબલથી વધુ અવાજ હોય તો તેની સામે કઈ રીતે ને કોણ કાર્યવાહી કરી શકે તેની વિગતો જોઈએ…

મોટા ભાગના લોકો ડીજેના અવાજથી ત્રાસી જાય છે કારણ કે એ અવાજ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર પણ અસર કરે છે.

- Advertisement -

લગ્નમાં વાગતા ડીજે વિરૂદ્ધ કોઈ ફરિયાદ એટલે નથી કરતું કે જે આખી જિંદગી પછી હેરાન થવાના જ છે એના માટે એકાદ દિવસ સહન કરી લઈએ…

DJ sound effects on human body and loudspeaker act in india

… પરંતુ એ અવાજ જો ધરતી ધ્રુજાવે એવો હોય કે મકાન ધ્રુજાવે કે કોઈને હૃદયમાં અને કાનમાં અસર કરે એવો હોય તો એના વિરૂદ્ધ ચોક્કસ કાર્યવાહી કરવાની જોગવાઈ છે.

માનવ શરીરના સંવેદનશીલ અંગો અને કાનના પડદા પણ માત્ર વધુમાં વધુ 30 ડેસિબલ અવાજ સહન કરવા સક્ષમ છે એવુ વિશ્વ આરોગ્ય સંશોધન સંસ્થાએ જાહેર કર્યું છે. જ્યારે ઘણા બેન્ડ અને ડીજે 100 ડેસિબલ પર સંગીત વગાડે છે જે અસહ્ય અવાજનું કારણ બને છે. માનવ શરીર તેમજ રહેઠાણને પણ નુકશાન કરે છે.

DJ sound effects on human body and loudspeaker act in india

Also Read::   Wonder કેન્યામાં જોઈ અમે આઠમી અજાયબી! માહિતી સાથે ફોટો અને વીડિયો...

સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન ( cdcp) મુજબ, જો કોઈ વ્યક્તિ ઈયરપ્લગ ન પહેરે તો 100 ડેસિબલ માત્ર 14 મિનિટમાં સાંભળવાની ક્ષમતા ગુમાવી શકે છે, એમ પોલીસ માર્ગદર્શિકમાં પણ ઉલ્લેખ છે.

શું છે કાયદો…

- Advertisement -

હવા (પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ) અધિનિયમ, 1981 ની કલમ 2(a) મુજબ ધ્વનિ પ્રદુષણ અંતરગત ડેસિબલ અને હર્ડ્ઝ નક્કી કરવામાં આવ્યા છે.

રહેણાંક વિસ્તારોમાં તે દિવસે 55 DB અને રાત્રિ દરમિયાન 45 dB અવાજને જ અનુમતિ છે.

DJ sound effects on human body and loudspeaker act in india

ધ્વનિ પ્રદુષણ અંગેની સજા…

ધ્વનિ ઉત્સર્જન કરતા સાધનોના કિસ્સામાં ઉલ્લંઘનને કારણે રૂ. 50,000નો દંડ અને તેની જપ્તી અથવા સીલ થઈ શકે છે.

DJ sound effects on human body and loudspeaker act in india

આ કાયદાનું નિયમન કોણ કરે?

- Advertisement -

કેન્દ્ર સરકાર દ્વારા આ સત્તા રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ/પ્રદૂષણ નિયંત્રણ સમિતિઓ (SPCBs/PCCs) ને આપવામાં આવી છે.

અને ઉલ્લેખનીય બાબત તો એ છે કે કોઈ પણ વ્યક્તિ ઊંચા અવાજે સાઉન્ડ પૂર્વ અનુમતિ વગર વગાડી ન જ શકે…

યુએસ એન્વાયર્નમેન્ટલ પ્રોટેક્શન એજન્સી (EPA) અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) ઘોંઘાટ-પ્રેરિત સાંભળવાની ખોટને રોકવા માટે 24-કલાકમાં 70 dBA (8-કલાકમાં 75 dBA) કરતા ઓછા પર્યાવરણીય અવાજો જાળવવાની ભલામણ કરે છે. EPA એ બહારની પ્રવૃત્તિઓ માટે 55 dBA અને ઇન્ડોર પ્રવૃત્તિઓ માટે 45 dBA પર અવાજમાં દખલગીરી અને હેરાનગતિ માટેની મર્યાદા પણ જાહેર કરી છે.

Also Read::   Gold wow! સોનાની ખાણ, બજાર, અને ભાવ વગેરે વિશે જાણી અજાણી માહિતી....

સ્થાનિક સ્તરે કોની જવાબદારી…

સ્થાનિક સ્તરે પોલીસ અને નગરપાલિકાની જવાબદારી બને છે કે ક્યાંય પણ ચાલતા થોડા સમય માટે કે સતત ચાલતા ઘોંઘાટને નિયંત્રિત કરે છે.

… પણ થાય છે એવું કે…

ઘોંઘાટ સંબંધમાં થતા ઘણા ઘર્ષણો ભંગ કરનાર અને ભોગ બનનાર વચ્ચે વાટાઘાટોથી પતી જતા હોય સ્થાનિક સત્તાવાળાઓ અને ખાસ કરીને પોલિસ (police)ના સહયોગથી પગલાં ભરી શકાય છે.ઘોંઘાટ પ્રદૂષણ મોટે ભાગે ટકી રહે છે, કારણ કે ઘોંઘાટનો ભોગ બનતા લોકો પૈકીના માત્ર પાંચથી દસ ટકા લોકો સત્તાવાર ફરિયાદ (complaint) નોંધાવશે.ઘણા લોકોને પોતાના કાનૂની અધિકારોની જ ખબર હોતી નથી અને ફરિયાદ કઈ રીતે નોંધાવવી તે જાણતા હોતા નથી.

ફરિયાદ કઈ રીતે નોંધાવી શકો?

૧૦૦ નંબર પર જાણ કરી અને લેખિતમાં ફરિયાદ નોંધાવવી અને સાથે એક નકલમાં તમારી પાસે પણ રાખો. અને ઓનલાઇન પોર્ટલ પર પણ ફરિયાદ નોંધાવી શકો છો.

DJ sound effects on human body and loudspeaker act in india

#DJsound #effects_on_human_body #loudspeaker #act_in_india

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!