HomeTravel & lifestyleStatue of unity સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે? તો રોકવા માટે આ છે...

Statue of unity સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે? તો રોકવા માટે આ છે ઓપ્શન….

- Advertisement -

Statue of unity Narmada home stay narmada gujarat tourism sardar vallabhbhai patel

Contents

સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે? તો રોકવા માટે આ છે ઓપ્શન….

Narmada Home Stay
Narmada Home Stay

રજાઓનો માહોલ હોય ત્યારે લગભગ લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના હોય છે. અથવા તો કોઈને કોઈ વખતે પ્લાન હોય જ કે આ નવી જગ્યા પરિવાર સાથે કે મિત્રો સાથે ફરવા જવાના જ હોય. ત્યારે કેવડિયા કોલોની આસપાસ રહેવા માટે, રોકવા માટે જગ્યાની ખૂબ જરૂરિયાત ઊભી થાય છે કારણ કે ટ્રાફિક પણ એટલો જ હોય છે તો જ્યાં રહેવાની મજા આવે તો પ્રવાસ પણ યાદગાર બને… ચાલો, આજે રહેવાની એવી એક જગ્યા વિષે વાત કરીએ જે વાજબી ભાવમાં ઘર રહેવા માટે આપી દે છે. જેને આપણે Home stay કહીએ છીએ.
Statue of unity Narmada home stay narmada gujarat tourism sardar vallabhbhai patel

આવી મજા આવે એવું એક સ્થળ નર્મદા હોમ સ્ટે…

Narmada Home Stay
Narmada Home Stay

Statue of unity Narmada home stay narmada gujarat tourism sardar vallabhbhai patel

અહીં રહેવા માટે, જમવા માટે જે સવલતો મળે છે એ પ્રવાસને કાયમ માટે યાદગાર બનાવે છે. ઘરના ઘર જેવું લાગે.

Also Read::   Travel : દીવની આસપાસના અદ્ભુત સ્થળો અને તેની રોચક વિશેષતાઓ...
- Advertisement -

આસપાસના એવા કેટલાય સ્થળ છે કે જે જોવા માટે બે ત્રણ દિવસ ત્યાં રહેવું પડે છે. ત્યારે આ સુવિધા ખૂબ કામ લાગે છે.

અહીં તેના કેટલાક ફોટો અને માહિતી મૂકી છીએ કદાચ આપને કામ લાગે..

Narmada Home Stay
Narmada Home Stay

Statue of unity Narmada home stay narmada gujarat tourism sardar vallabhbhai patel

એડ્રેસ….

નર્મદા હોમ સ્ટે

“સ્ટેચ્યુ ઓફ યુનિટીની”
નજીક રહેવાની ઉત્તમ જગ્યા.
એટલે
નર્મદા હોમસ્ટે…

- Advertisement -

      કોન્ટેક્ટ નંબર 9726023328

મુ.ગરુડેશ્વર જિલ્લો નર્મદા.

આ નર્મદા હોમ સ્ટે નું ગૂગલ એડ્રેસ લીંક નીચે છે…
👇👇👇

Narmada home stay( ગીર સ્ટે હોમ)
https://maps.app.goo.gl/SMARgXD6Qr9HPgVY9

Statue of unity Narmada home stay narmada gujarat tourism sardar vallabhbhai patel

Narmada home stay
Narmada home stay
- Advertisement -

સ્ટેચ્યુ ઓફ યુનિટી…

સરદાર વલ્લભભાઈ પટેલ બસ નામ જ કાફી છે એના વ્યક્તિત્વની ઊંચાઈ માટે. આમ છતાં તેમના સન્માનમાં સ્ટેચ્યુ કેવડિયા કોલોની નર્મદાના કિનારે સ્થાપિત કરવામાં આવ્યું છે. Statue of unity Narmada home stay narmada gujarat tourism sardar vallabhbhai patel

૧૮૨ મીટરની ઊંચાઇ, જેમાં ૧૫૭ મીટર પ્રતિમાની અને પૅડસ્ટલની ૨૫ મીટર ઊંચાઈ સામેલ છે, સાથે આ સ્મારક વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે. અને એ ગુજરાતમાં આવેલી છે ત્યારે સૌએ એકવાર તો ત્યાં મુલાકાત લેવી જ જોઈએ. અને ત્યાં મુલાકાત લો એટલે હોટલ કે અન્ય જગ્યાએ ઉતારો કરવા કરતાં NARMADA HOME STAY બેસ્ટ છે. Statue of unity Narmada home stay narmada gujarat tourism sardar vallabhbhai patel

Also Read::   Health ઇમ્યુનિટીની રામાયણ : ભાગ - 7 : વિરુદ્ધ આહાર

આ ઉપરાંત આસપાસના જોવાલાયક સ્થળોમાં…

જેમાં સી પ્લેન, ક્રૂઝ, રિવર રાફ્ટિંગ, એકતા મોલ, બટર ફ્લાય ગાર્ડ, એકતા મોલ, જંગલ સફારી, કેક્ટસ ગાર્ડન, સહિતના અનેક પ્રકલ્પોને ખુલ્લા મુકવામાં આવ્યા છે. Statue of unity Narmada home stay narmada gujarat tourism saradar vallabhbhai patel

Statue of unity Narmada home stay narmada gujarat tourism sardar vallabhbhai patel

#Statueofunity #Narmadahomestay #narmada #gujarat #tourism #sardar #vallabhbhai #patel #Unity

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!