HomeJANVA JEVUTyre Art દીવમાં અનોખું ' ટાયર આર્ટ ' પ્રદર્શન : જોઈને તમે...

Tyre Art દીવમાં અનોખું ‘ ટાયર આર્ટ ‘ પ્રદર્શન : જોઈને તમે પણ કહેશો અદ્ભુત કલા…

- Advertisement -

Tyre Art Handy Craft painting Naval ladumor artist

Contents

Tyre Art દીવમાં અનોખું ‘ ટાયર આર્ટ ‘ પ્રદર્શન : જોઈને તમે પણ કહેશો અદ્ભુત કલા…

Tyre Art Handy Craft painting Naval ladumor artist
Tyre Art Handy Craft painting Naval ladumor artist

દીવમાં એક અનોખું પ્રદર્શન યોજાયું. રાજુલાની પાસે આવેલા બારપટોળી ગામના રહેવાસી એવા લડુમોર ભાઈઓએ એક અનોખો પ્રયોગ કર્યો અને ટાયર માંથી વિવિધ આકરો પ્રગટાવી અને વેસ્ટ જઈ રહેલા ટાયરને નવા રંગ રૂપમાં સજાવી સુંદર કળા જન્માવી છે.

Tyre Art Handy Craft painting Naval ladumor artist
Tyre Art Handy Craft painting Naval ladumor artist

આ કલાકારોના નામ છે નવલ લાડુમોર અને એમના ભાઈ ભાવેશભાઈ લાડુમોર છે….

Tyre Art

- Advertisement -

આ બંને ભાઈઓએ બારપટોળી જેવા ગામડાં ગામમાં રહી અને પોતાના કૌશલ્યોને વિકસાવ્યા અને આજે તેઓએ નવો ઉદ્યોગ કલાને કારણે શરૂ કર્યો. નવલ ભાઈને એમના મામાના દીકરાએ પ્રેરણા આપી અને તેઓ ફાઈન આર્ટસમાં જોડાયા. ચિત્રો તેમનો પ્રથમ વિષય હતો. આજે તેઓ ચિત્રોની સાથે સાથે ટાયર માંથી વિવિધ ઘરવપરાશની વસ્તુઓ અને સુશોભનની વસ્તુઓનું નિર્માણ કરી રહ્યા છે.

Also Read::   Village of Books : એક એવું ગામ જ્યાં ઘરો જાહેર પુસ્તકાલયો છે
Tyre Art Handy Craft painting Naval ladumor artist
Tyre Art Handy Craft painting Naval ladumor artist

Tyre Art Handy Craft painting Naval ladumor artist
Tyre Art Handy Craft painting Naval ladumor artist

Tyre Art Handy Craft painting Naval ladumor artist

એમણે અનેક શૈક્ષણિક સંસ્થા અને હોટેલોને પોતાની કલાસૂઝ દ્વારા શણગારી છે.

દીવમાં એમનું પ્રદર્શન તા. 30-1-2023 સુધી રહેશે.  ફેમિલી સાથે જોવા જવા જેવું છે અને આમ પણ તેઓને ઓર્ડર આપો એ પ્રમાણે કામ કરી આપે છે.

આ લડૂમોર બંધુઓ વિશે વિસ્તૃત વાતો કરી છે જે YouTube ની લીંકમાં નીચે છે… 👇👇👇👇

- Advertisement -

Tyre Art Handy Craft painting Naval ladumor artist

વિશ્વકર્મા ટાયર આર્ટ સંપર્ક …

Vishvakarma tyre art contact number
Vishvakarma tyre art contact number

#tyre #tyreart #handycraft
#gujarat #gujarati #business #motivation #life #art #artist #NavalLadumor #craft #disign #painting #paint

અમારી સાથે જોડાવા માટે…. 👇👇👇

Facebook page..
https://www.facebook.com/sahajsahity/

Website
https://edumaterial.in/

YouTube
https://youtube.com/channel/UCR63B-voEm1lR52X6ZXGKIQ

Also Read::   Tanmay Bakshi 5 વર્ષે એવું કર્યું પરાક્રમ કે આજે  કેટલીય કંપનીઓ એમની સલાહ માને છે...
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!