HomeBreaking NewsMorbi મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડતા સર્જાઈ મોટી દુર્ઘટના..

Morbi મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડતા સર્જાઈ મોટી દુર્ઘટના..

- Advertisement -

Morbi Gujarat zulto bridge down many people fall in down water rescue

મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડતા સર્જાઈ મોટી દુર્ઘટના..

Morbi Gujarat zulto bridge down many people fall in down water rescue

મોરબીનો ઝૂલતો પુલ તૂટ્યો, અનેક લોકો પાણીમાં પડ્યા : બચાવ કાર્ય શરૂ

મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડતા સર્જાઈ મોટી દુર્ઘટના..
પૂલ તૂટી પડતા અનેક લોકો નદીમાં પડ્યા..
કેટલાક લોકોના મોતની સેવાતી શંકા
નવા વર્ષે જ લોકો માટે ખુલ્લો મુકાયો હતો ઝુલતો પુલ
પૂલ અચાનક તૂટી પડતા નાસ ભાગ મચી ગઈ..

મોરબી : મોરબીમાં આજે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. પ્રખ્યાત એવો ઝૂલતો પુલ તૂટી ગયો છે. જેના કારણે અનેક લોકો નીચે પટકાયા છે. હાલ બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે.

- Advertisement -

મોરબીમાં તાજેતરમાં જ રીનોવેશન બાદ ઝૂલતા પુલને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. રજાના દિવસોમાં ઝૂલતા પુલ ઉપર મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા હતા. આજે પણ ઝૂલતા પુલ ઉપર લોકોની સંખ્યા વધી ગઈ હોય પુલ તૂટી પડ્યો હતો. જેના કારણે લોકો નીચે પટકાયા હતા. હાલ એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. આ સાથે બચાવ કાર્ય પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.

Also Read::   What is Veto Power ?

Morbi Gujarat zulto bridge down many people fall in down water rescue

મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડતા સર્જાઈ મોટી દુર્ઘટના..
પૂલ તૂટી પડતા અનેક લોકો નદીમાં પડ્યા..
કેટલાક લોકોના મોતની સેવાતી શંકા
નવા વર્ષે જ લોકો માટે ખુલ્લો મુકાયો હતો ઝુલતો પુલ
પૂલ અચાનક તૂટી પડતા નાસ ભાગ મચી ગઈ..

Morbi Gujarat zulto bridge down many people fall in down water rescue

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!