HomeBreaking Newsવિદ્યાસહાયક શિક્ષક ભરતી કૌભાંડ: શું છે મામલો? ક્યાંના અને કોણ શિક્ષકો છે?

વિદ્યાસહાયક શિક્ષક ભરતી કૌભાંડ: શું છે મામલો? ક્યાંના અને કોણ શિક્ષકો છે?

- Advertisement -

Vidyasahayak scam 2008

વિદ્યાસહાયક શિક્ષક ભરતી કૌભાંડ: શું છે મામલો? ક્યાંના અને કોણ શિક્ષકો છે?

એક તરફ સરકાર વિદ્યાસહાયકની ભારતી કરી રહી છે ત્યારે એક અનોખો કિસ્સો સામે આવ્યો છે એક સાથે ૬૪ શિક્ષકો પર આ કેસ ચાલી રહ્યો હતો અને ૩૭ શિક્ષકોને હાઈકોર્ટના આદેશ પ્રમાણે છુટ્ટા કરવા માટે આદેશ કરાયા છે.

શિક્ષકોના સ્થળ…

મહુધાના 8 , ઠાસરાના 8 સહિત 34 શિક્ષકોને નોકરીમાંથી છૂટા કરાયા

- Advertisement -

ખેડા જિલ્લામાં વર્ષ 2008-09માં વિદ્યાસહાયક (ભરતી)માં તત્કાલિન જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યું હતું. આ કૌભાંડમાં વધારાના ભરતી થયેલા 37 શિક્ષકોને નોકરી માંથી છુટા કરવાનો હુકમ હાઇકોર્ટ દ્વારા કરાયો હતો.

શું હતો મામલો?

મહીસાગર જીલ્લાના  3 અને ખેડા ના 34 કુલ 37 સામે કાર્યવાહી વર્ષ 2008ની વિદ્યાસહાયક ભરતી કૌભાંડ મામલો મહેકમ કરતા વધુ ભરતી કરાયેલ શિક્ષકોને કરાયા નોકરીમાંથી છૂટાં હાઇકોર્ટના આદેશ બાદ શિક્ષકોને આજે કરાયા છુટા. ડીપીઓ અને તેમના મળતીયાઓ દ્વારા કરાયું હતું કૌભાંડ
2008 ભરતી માં બોગસ સ્પોર્ટ્સ પ્રમાણપત્રને લઈ પણ ચાલી રહ્યો છે.

Also Read::   અસિત વોરા: જનસંપર્કથી આજ સુધીના સફરની કહાની...

Vidyasahayak scam 2008

કૌભાંડીઓ દ્વારા તત્કાલીન સમયે મહેકમ કરતા વધુ શિક્ષકોની કરાઈ હતી ભરતી

- Advertisement -

64 વધારાની ભરતી પૈકી આજે 37 શિક્ષકોને કરાયા ફરજ મુક્ત

મહિસાગર અને ખેડા ડીપીઓ દ્વારા તાત્કાલિક અસરથી તમામને મુક્ત કર્યા

શું આપી રાહત?

અત્યાર સુધી ગેરકાયદે ઠરનાર નોકરીના લેના નીકળતા નાણાં સરકારે જતા કર્યા છે. પગારના નાણાં રિકવરી ન કરવાને લઈ શિક્ષકોને રાહત

કયા શિક્ષકોના નામ છે?

- Advertisement -

એક સાથે 37 શિક્ષકોને ફરજ મુક્ત કરવામાં આવતા હડકંપ

Vidyasahayak scam 2008 gujarat

Vidyasahayak scam 2008

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!