HomeJANVA JEVUGanesh એક કલાકાર શિક્ષકે બનાવ્યા અનોખા ગણપતિ : જાણો, કઈ રીતે કાગળ...

Ganesh એક કલાકાર શિક્ષકે બનાવ્યા અનોખા ગણપતિ : જાણો, કઈ રીતે કાગળ ને ચોક માંથી બનાવી મૂર્તિ….

- Advertisement -

Amazing ganapati Statu eco friendly Statue artist teacher jay ganesh jay ganesh deva

Ganesh એક કલાકાર શિક્ષકે બનાવ્યા અનોખા ગણપતિ : જાણો, કઈ રીતે બનાવી eco-friendly મૂર્તિ

Amazing ganapati Statue artist teacher jay ganesh jay ganesh deva
Photo by Naresh sondagar

ગણેશચતુર્થીના પાવન પર્વે સૌ પોતપોતાના ઘરે, વિસ્તારમાં કે શેરીમાં ગણપતિની સ્થાપના કરી હશે.

આજે વાત કરવી છે એક એવા ગણપતિની જે એક કલાકારે ચોકનો ભૂકો અને કાગળ માંથી બનાવ્યા છે.

આ કલાકાર શિક્ષક ગીરગઢડાના રહેવાસી છે અને એમનું નામ છે નરેશભાઈ સોંડાગર.

Amazing ganapati Statue artist teacher jay ganesh jay ganesh deva

- Advertisement -

તેમણે ચોકનો ભૂકો, કાગળ બંને ભેળવી પાણીમાં પલાળ્યા. થોડીક લૂગદી તૈયાર કરી. eco friendly મૂર્તિ

આ લુગડીમાં થોડો ગુંદર અને ફેવિકોલ પણ મેળવવામાં આવ્યો.

કાગળ અને ચોકના ભૂકાની લૂગદીને પ્લાસ્ટિકની એક ખાલી બોટલ ફરતે એવી રીતે લગાવી કે ધીરેધીરે એક આકાર આપવા લાગ્યા. eco friendly મૂર્તિ

Also Read::   Success Story : 85 વર્ષની ઉંમરે એક બ્રાન્ડ કરી લોન્ચ, કરી આવી કમાણી

Amazing ganapati Statue artist teacher jay ganesh jay ganesh deva

- Advertisement -

આખરે ગણપતિની eco friendly મૂર્તિ મૂર્તિ બનાવી અને તેનાપર વોટર કલર દ્વારા ચિત્રાંકન કરી અને અદ્ભુત મૂર્તિ વિકસાવી.

Amazing ganapati Statue artist teacher jay ganesh jay ganesh deva

Amazing ganapati Statue artist teacher jay ganesh jay ganesh deva

અત્રે ઉલ્લેખનીય છે કે નરેશભાઈ અનેક વેસ્ટ વસ્તુઓને એક નવી કલકૃતિથી વિકસાવે છે. અગાઉ પણ આ જ પ્લેટફોર્મ પર આપણે એમની શાળામાં તેઓએ કરેલા  કલાના અદ્ભુત પ્રયોગો વિશે વાતો કરી છે.

Amazing ganapati Statue artist teacher jay ganesh jay ganesh deva

- Advertisement -

ખાસ વિશેષ બાબત તો એ છે કે આ eco friendly મૂર્તિ છે. પર્યાવરણને નુકશાન કરતી નથી. 

આ મૂર્તિ જોઈ ને ગાવાનું મન થાય કે …

જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા |
માતા જાકી પાર્વતી પિતા મહાદેવા ||
એકદન્ત દયાવન્ત ચાર ભુજાધારી |
મસ્તક પર સિન્દૂર સોહે મૂસે કી સવારી ||
જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા |
જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા ||

Also Read::   Kingdom સૌરાષ્ટ્રના આ રાજવી આજે પણ પ્રજાના હૈયામાં કેમ છે? 

Jay ganesh jay ganesh deva
Mata jaki parvati pita mahadeva
Jay ganesh jay ganesh deva
Jay ganesh jay ganesh deva

નરેશભાઈની  શાળાકીય કલા કામગીરી જાણવા નીચેની લિંક પર ક્લિક કરો… 

એક અનોખો નવતર પ્રોયોગ: આપત્તિને અવસર બનાવતા શિક્ષક

https://edumaterial.in/teacher-innovation-gujarat-primary-school/?amp=1

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!