HomeSAMPRATRaju Shrivastav Life commedy commedian hindi film

Raju Shrivastav Life commedy commedian hindi film

- Advertisement -

Raju Shrivastav Life commedy commedian hindi film

રાજુ શ્રીવાસ્તવ ભારતીય ટેલિવિઝનમાં દેશી સ્ટેન્ડ અપ કોમેડીમાં પહેલું સીમાચિહ્ન…

Raju Shrivastav Life commedy commedian hindi film

ગજોધરના નામે અનેકને હસાવનાર અને કોઈની ખુશીનું કારણ બનનારા રજૂ શ્રીવાસ્તવની જિંદગી જોવા જેવી છે.

કાનપુરમાં જન્મેલા આ કલાકારના પિતા રમેશચંદ્ર શ્રીવાસ્તવ ખૂબ જાણીતા કવિ હતા અને એમને જોઈને મિમિક્રી કે કોમેડિયન તરીકે પ્રસિદ્ધ થવાનું સપનું તેમણે નાનપણથી સેવ્યું હતું. Raju Shrivastav commedy commedian hindi film

- Advertisement -

2005 થી 2015 સુધી ટીવી શો જોનારી જનરેશન એમને બહુ સારીરીતે ઓળખે છે. આજે ઝાકીર ખાન અને એ બધા સ્ટેન્ડ અપ કોમેડીમાં બાદશાહ કહેવાય છે એનો દરવાજો રાજુ શ્રીવાસ્તવે ખોલ્યો હતો.

મજેદાર વાત તો એ છે કે એમની લાઇફમાં ફિલ્મ પહેલાં આવે છે અને કોમેડિયન તેઓ બાદમાં બને છે. કોમેડિયન તરીકે એમણે કરેલા લાઈવ શો અને યૂટ્યુબ પર પણ આજે એ ધમાલ મચાવે છે. Raju Shrivastav commedy commedian hindi film

Also Read::   National Film Awards 2022: આ વખતે કોણ શ્રેષ્ઠ? રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર શું છે? આ વખતે કોણ હતા જ્યુરી મેમ્બર?

તેઓ પ્રસિદ્ધ થઈ ગયા પછી કાનપુરની સમાજવાદી પાર્ટીએ ટિકિટ આપી પરંતુ તેઓ ભાજપમાં જોડાયા અને 2014 માં મોદીના સ્વચ્છતા અભિયાન અંતર્ગત નોનીનેટેડ થયા.

તેજાબ, મૈંને પ્યાર કિયા, બાઝીગર, વગેરે જેવી ફિલ્મોમાં તેમણે શરૂઆતમાં કામ કર્યું હતું. Raju Shrivastav commedy commedian hindi film

ગરીબીમાં સંઘર્ષ, પરિવાર અને પોતાને સંભાળી. પોતાનો રસ્તો જાતે બનાવી એક માઈલ સ્ટોન સ્થાપિત કર્યો છે.

- Advertisement -

પોતાના સોશિયલ મીડિયામાં દુનિયાનો પ્રસિદ્ધ કોમેડિયન ચાર્લી ચૅપ્લિન સાથે પોતાનો ફોટો મૂક્યો છે.

રાજુ શ્રીવાસ્તવનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ બન્યો હતો કે તે દેશીઢબમાં વાત કરે છે. એટલે ભારતનો ટીવી પર જોનારો વર્ગ એમની સાથે ઝડપથી રિલેટ કરવા લાગ્યો અને જોત જોતામાં આ ખુલેલા દરવાજા એ ઘણાનાં ભાગ્ય ચમકાવી દીધા. એ રાજુ શ્રીવાસ્તવ માટે પણ એટલું જ મહત્ત્વનું બની ગયું હતું.

Also Read::   લતાજીને કયા ગીત ગમતાં ને શા માટે?

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments