HomeEDUMATERIALગણન દિવસ 2

ગણન દિવસ 2

- Advertisement -

ગણન દિવસ 2

primary maths prectice work gujarati

આ દાખલા લખતી વખતે ધ્યાનમાં રાખવાની વિગતો…

– આ દાખલા કોયડારૂપે છે.

- Advertisement -

– સૌપ્રથમ આ દાખલાની અહીં આપેલી વિગતો તમારી બૂકમાં લખો. 

– ધ્યાનપૂર્વક આ રકમને વાંચો.

– રકમમાં સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, કોનો ઉપયોગ થઈ શકે એમ છે એ વિચારો.

– ત્યારબાદ રકમની નીચે દાખલો ગણો.

– દાખલાના અંતે આવેલી જવાબી સંખ્યા અહીં આપેલ કોયડાનો જવાબ હશે.

- Advertisement -

આ દાખલાઓ પીડીએફ રૂપે પણ આપેલા છે જે છેલ્લે આપેલી પીડીએફ ફાઈલને ડાઉનલોડ કરી શકાશે

primary maths prectice work gujarati

ધોરણ ૩ થી ૫ માટેના દાખલા….

 

1

- Advertisement -

મનુભાઈ દૂધવાળા પાસેથી કાશીબા 4 લીટર દૂધ લીધું. ૧ લિટરના ૪૫ રૂપિયા હોય તો કાશીબાએ મનુભાઈને કેટલા રૂપિયા આપવાના થાય?

 

2

એક ક્રિકેટ મેચમાં કોહલીએ 30 રન કર્યા. સેહવાગે 36 રન કર્યા અને યુવરાજ 26 રન કર્યા તો આ ત્રણેયના કુલ કેટલા રન થાય?

Also Read::   ભાષા સજ્જતા શિક્ષણ દિવસ - 7

 

3

એક થાળીમાં મમરાના લાડુ 45 છે નવ વ્યક્તિને સરખે ભાગે વહેંચવા હોય તો એક વ્યક્તિને કેટલા લાડુ આપી શકાય?

 

4

એક રમકડાની દુકાનેથી રમેશભાઈ 145 રૂપિયાનું એક રમકડું લે છે દુકાનદારને રમેશભાઈ 255 રૂપિયા આપે છે તો દુકાનદાર રમેશભાઈ ને કેટલા રૂપિયા પાછા આપશે?

 

5

નીચે આપેલી ખાલી જગ્યામાં શ્રેણી પૂરી કરો.

 

  1. ૧૩૫, _________, ૧૩૭.
  2. _____, ૪૫, ૪૬.
  3. ૮૭, ૮૮, __________.
  4. ૧૨૩, _________, ૧૨૫.
  5. ૨, ૪, ૬, _______, ૧૦.

 

********************************

primary maths prectice work gujarati

ધોરણ ૬ થી ૮ માટેના દાખલા…. 👇👇👇

 

1

નીચે આપેલી સંખ્યા ને શબ્દોમાં લખો.

  1. 532682
  2. 21865
  3. 126
  4. 23678995
  5. 3292054

 

2

નીચે શબ્દમાં આપેલી રકમને સંખ્યા માં લખો્

  1. છયાંસી હજાર આઠસો તેર.
  2. નવ લાખ બોંતેર હજાર પંચાવન.
  3. બે કરોડ નેવું લાખ અઢાર હજાર બસ્સો એંસી.
  4. એકસો ચોસઠ.
  5. બે હજાર બાવીસ.

 

3

15 લોકોના 45 ગ્રૂપ હોય તો કેટલા લોકો જોડાયા કહેવાય?

Also Read::   ગણન માટેનું પ્રેક્ટિસવર્ક દિવસ - 11

 

4

શ્રેણી પૂર્ણ કરો.

  1. 4, 9, _____, 25.
  2. 8, ______, 64.
  3. 25, 36, ______.

primary maths prectice work gujarati

PDF download 👇

maths day2

અર્થગ્રહણ ફકરાની પ્રેક્ટિસ માટે આગળના દિવસોની લિંક નીચે… 
અર્થગ્રહણ ફકરા: દિવસ – 1
અર્થગ્રહણ ફકરા: દિવસ – 2

અર્થગ્રહણ ફકરા: દિવસ – 3

અર્થગ્રહણ ફકરા: દિવસ – 4

ગણન દાખલા પ્રેક્ટિસ વર્ક: દિવસ – 1

🙏😊🌈
વિજ્ઞાન અને ટેકનોલોજીનું ગમ્મત સાથે જ્ઞાન આપનારી અને બાળકોમાં સંવેદના જગડનારી અમારી બાળવાર્તાઓ… ( વાર્તાના નામ નીચે આપેલા છે એના પર ક્લિક કરવાથી વાંચી શકાશે.  ) 👇👇👇
રોબોટિક ઉંદર
જંગલ એપ્લિકેશન
સ્કુલના વડલા દાદા

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!