HomeJANVA JEVUPlanets આજે 22-12-2022 ના રોજ આકાશમાં દેખાયો આવો અદભુત નજારો : નિહાળવા...

Planets આજે 22-12-2022 ના રોજ આકાશમાં દેખાયો આવો અદભુત નજારો : નિહાળવા માટે આટલું જાણો…

- Advertisement -

Planets show on sky solar system suryamandal

આજે 22-12-2022 ના રોજ આકાશમાં દેખાયો આવો અદભુત નજારો : નિહાળવા માટે આટલું જાણો…

આજે 22-12-2022 ના રોજ આકાશમાં અદ્ભુત નજારો દેખાયો! લોકો જોવા માટે વિશેષ ગોઠવણો કરવા લાગ્યા. બહુ મહત્વની અને અદ્ભુત ઘટના છે એ બનવા જઈ રહી છે.

વાંચો આગળ ફોટો સાથે અહેવાલ…

આ સમગ્ર અહેવાલ અને તસવીરો ઊના તાલુકાના વિજ્ઞાનના શિક્ષક એવા જયદીપસિંહ બાબરિયા   દ્વારા તૈયાર કરવામાં આવેલ છે….

હમણાં થોડા દિવસ સુધી આકાશમાં આપના સૂર્યમંડળનાં  ગ્રહો મંગળ, બુધ, ગુરૂ, શુક્ર, અને શનિ એમ બધા જ ગ્રહો નરી આંખે જોવાની અમૂલ્ય તક..

આ અદભુત દ્રશ્ય જોવા માટે કોઈપણ પ્રકારના ટેલિસ્કોપ કે દૂરબીન ની જરૂર નથી..  માત્ર આ ગ્રહો નું આકાશમાં સ્થાન જાણવું જરૂરી છે.

Also Read::   Bird : જાગોઃ ગુજરાતનું પણ જે ગૌરવ છે એવું એક પંખીડું સપનું થવાને આરે..
Planets show on sky solar system suryamandal
Planets show on sky solar system suryamandal

જે લોકો ગ્રહોના સ્થાન વિશે ન જાણતા હોય એમના માટે માહિતી…..

- Advertisement -

સૂર્યાસ્ત આ પછી 40 મિનિટ સુધી પશ્ચીમ આકાશમાં ક્ષિતિજ પાસે ચળકતો ગ્રહ દેખાશે એ શુક્ર છે.. તેનાંથી થોડે ઉપર આછો પ્રકાશિત બુધ જોવા મળે છે, બુધ થી ઘણે ઉપર શનિ છે અને શનિથી ઉપર બરાબર આપણા માથા ઉપર અત્યંત તેજસ્વી જે  ગ્રહ દ્રશ્યમાન છે એ ગુરૂ છે.. અને ગુરૂ ઉપર થી આપણી નજર આગળ પૂર્વ દિશા તરફ લઈ જતા ત્યાં જોતા લાલ રંગ નો ગુરૂ જેટલોજ તેજસ્વી ગ્રહ દેખાય છે એ મંગળ છે..

Planets show on sky solar system suryamandal
Planets show on sky solar system suryamandal

આમ પૂર્વ દિશા માંથી પશ્ચિમતરફ જતા અનુક્રમે મંગળ, ગુરૂ, શનિ, બુધ અને છેલ્લે શુક્ર પશ્ચિમ માં..

Also Read::   RSS : એક વિહંગાવલોકન, જે જાણવું જરૂરી છે...

આ બધી પૈકી બુધ અને શુક્ર સૂર્યાસ્ત બાદ 7.15 સુધી જ દેખાશે બાકીના મધ્યરાત્રી અને વહેલી સવાર સુધી દેખાશે…

Planets show on sky solar system suryamandal

Planets show on sky solar system suryamandal
Planets show on sky solar system suryamandal

Planets show on sky solar system suryamandal

- Advertisement -

અમારી સાથે જોડાવા માટે…. 👇👇👇

Facebook page..
https://www.facebook.com/sahajsahity/

Website
https://edumaterial.in/

YouTube
https://youtube.com/channel/UCR63B-voEm1lR52X6ZXGKIQ

#Planets #show #sky #solarsystem #suryamandal

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!