HomeEDUCATIONHTAT ને મળશે ન્યાય: સરકારે આજે લીધો આ નિર્ણય

HTAT ને મળશે ન્યાય: સરકારે આજે લીધો આ નિર્ણય

- Advertisement -

HTAT માંથી પરત ફરેલા શિક્ષકોને મળશે ન્યાય સરકારે લીધો આ નિર્ણય

HTAT માં ઘણા શિક્ષકોએ પ્રથમ તો હોદ્દો લઈ લીધો હતો. પછી કોઈ પણ કારણસર એ લોકોએ શાળા વાપસી કરી હતી.

આવી રીતે આવનારા શિક્ષકોને ઉચ્ચ પગાર ધોરણનો લાભ મળતો નહતો. એ બાબતે ઘણી રજૂઆતો થઈ અને ત્યાર બાદ સરકારે નિર્ણય જણાવ્યો.

 

- Advertisement -

૨૫-૧-૨૦૨૨ની યાદીમાં જોવા મળે છે કે સરકારે પરિપત્ર કરી અને આ બાબતે નિર્ણય લીધો કે મુખ્ય શિક્ષક તરીકે બઢતી લઈને આવેલા શિક્ષક પાછા શાળામાં ફર્યા હોય એમને ઉચ્ચ પગાર ધોરણ આપવું.

 

હાલ ૫૬ શિક્ષકો એવા છે આ ઉપરાંત પણ કચેરીએ વિશેષ કોઈ શિક્ષક આ રીતે હોય તો પણ તંત્રે તેની તપાસ કરી અને પગાર ધોરણ મંજૂર કરવા યાદીમાં જણાવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments