HomeEDUCATIONબદલીના નવા નિયમો જાહેર: તમે રહેશો ખોટમાં કે ફાયદામાં? જાણો

બદલીના નવા નિયમો જાહેર: તમે રહેશો ખોટમાં કે ફાયદામાં? જાણો

- Advertisement -

બદલીના નવા નિયમો જાહેર: તમે રહેશો ખોટમાં કે ફાયદામાં? જાણો…

શિક્ષકોની બદલીને લઇ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ મહત્વની જાહેરાત કરી છે. આજે આ મુદ્દો ચર્ચામાં રહ્યો છે.

Shikshak badali nava niyam

રાજ્ય સરકારની નીતિ વિષયક જાહેરાત કરતા, સરકાર શિક્ષણ મંત્રીએ કહ્યું છે કે પ્રાથમિક શિક્ષકોની બદલીની સમય મર્યાદામાં ઘટાડો કરવામાં આવશે.

નિર્ણય અંગે આજે જ પરિપત્ર પણ કરી દેવામાં આવ્યો છે જે અહીં આપ પીડીએફ રૂપે મેળવી શકો છો.

- Advertisement -

આ પત્રકાર પરિષદમાં જીતુ વાઘાણીએ જાહેર કર્યું કે

બદલીના નિયમો અંગેનો પરિપત્ર 👇

2022-04-01 પ્રાથમિક શિક્ષક બદલીના નવા નિયમો

જીતુભાઈ વાઘાણી દ્વારા 42 પાનાંનો બદલીનો નવો ઠરાવ જાહેર કરાયો છે.

2 લાખ કરતા વધુ શિક્ષકોને લાભ મળશે

Also Read::   School bans boys from wearing shorts, says wear skirts instead
- Advertisement -

બદલીની સમયમર્યાદામાં 5 વર્ષનો ઘટાડો થયો

વર્ષ 2012ના નિયમો રદ કરવામાં આવ્યા

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!