- Advertisement -
બદલીના નવા નિયમો જાહેર: તમે રહેશો ખોટમાં કે ફાયદામાં? જાણો…
શિક્ષકોની બદલીને લઇ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ મહત્વની જાહેરાત કરી છે. આજે આ મુદ્દો ચર્ચામાં રહ્યો છે.
રાજ્ય સરકારની નીતિ વિષયક જાહેરાત કરતા, સરકાર શિક્ષણ મંત્રીએ કહ્યું છે કે પ્રાથમિક શિક્ષકોની બદલીની સમય મર્યાદામાં ઘટાડો કરવામાં આવશે.
નિર્ણય અંગે આજે જ પરિપત્ર પણ કરી દેવામાં આવ્યો છે જે અહીં આપ પીડીએફ રૂપે મેળવી શકો છો.
- Advertisement -
આ પત્રકાર પરિષદમાં જીતુ વાઘાણીએ જાહેર કર્યું કે
બદલીના નિયમો અંગેનો પરિપત્ર 👇
2022-04-01 પ્રાથમિક શિક્ષક બદલીના નવા નિયમો
જીતુભાઈ વાઘાણી દ્વારા 42 પાનાંનો બદલીનો નવો ઠરાવ જાહેર કરાયો છે.
2 લાખ કરતા વધુ શિક્ષકોને લાભ મળશે
- Advertisement -
બદલીની સમયમર્યાદામાં 5 વર્ષનો ઘટાડો થયો
વર્ષ 2012ના નિયમો રદ કરવામાં આવ્યા
- Advertisement -