Home JANVA JEVU sky gazing: પૂર્વ આકાશમાં આ અદ્ભુત ઘટના જોવા મળશે

sky gazing: પૂર્વ આકાશમાં આ અદ્ભુત ઘટના જોવા મળશે

0

sky gazing: This amazing event will be seen in the eastern sky

 

sky gazing: પૂર્વ આકાશમાં આ અદ્ભુત ઘટના જોવા મળશે

 

sky gazing: This amazing event will be seen in the eastern sky

આલેખન – જયદીપસિંહ બાબરીયા

આ વર્ષમાં ઘણી બધી ખગોળીય ઘટનાના સાક્ષી બનવાનો મોકો છે એ ઘટનાઓ પૈકી ની એક ઘટના એટલે શુક્ર-મંગળ ની યુતિ, આગામી તારીખ 22/2/2024 ના રોજ પૂર્વ આકાશમાં આ અદ્ભુત ઘટના જોવા મળશે, આ ઘટના જોવા માટે તમારે ઊંચા ધાબા ઉપર જવું પડશે કે જ્યાંથી પૂર્વ દિશામાં જોતા કોઈ અન્ય મકાનો કે વૃક્ષોની આડશ ના હોય, વહેલી સવારે 5:5૦ વાગે પૂર્વ આકાશમાં એક તેજસ્વી આકાશી પદાર્થ ઉદય પામતો દેખાશે દેખાશે એ શુક્ર હશે.

 

તેની થોડે તેનાથી થોડી નીચે એક લાલ રંગનો નાનો ઓછો પ્રકાશિત હોય એવો ગ્રહ દેખાશે  એ મંગળ ગ્રહ હશે. આવી ઘટન બનવાનું કારણ : સૂર્યમંડળના દરેક ગ્રહો સૂર્યની પ્રદક્ષિણા કરતા હોય છે આ પથ ઉપર ક્યારેક એવી જગ્યાએ હોય છે જ્યાં પૃથ્વી ઉપરથી જોતા એ બંને એક બીજાની નજીક નજીક હોય એવું દેખાય છે પરંતુ વાસ્તવમાં એ બંને વચ્ચે ખુબ જાજુ અંતર હોય છે.

 

નીચેના ચિત્ર ઉપરથી તમને આ બાબત સરળતાથી સમજાય  જશે.. સમયાંતરે આવી ખગોળીય ઘટનાઓ બનતીજ હોય છે જેનો ખગોળ રસિકો આતુરતા પૂર્વક રાહ જોતા હોય છે અને આ ઘટનાને કેપ્ચર કરવા માટે ખાસ ઉપકરણો જેમકે ટેલીસ્કોપ, દૂરબીન અને કેમેરા લઈને કોઈ અંધારે ખૂણે જતા રેહતા હોય છે. સવારે આ ઘટના દેખાનાર હોવાથી જજો સમય નહિ રહે.

 

 આ નિહાળવાનો કારણકે 6 વાગે બંને દ્રશ્યમાન થશે અને 6.45 સે તો સૂર્યોદય પહેલાનો ઉજાસ થવાથી મંગળ ગ્રહ અદ્રશ્ય થઇ જશે જોકે શુક્રને 7.15  સુધી જોઈ શકાશે.

sky gazing: This amazing event will be seen in the eastern sky

sky gazing: This amazing event will be seen in the eastern sky

#sky gazing #amazing #event  #eastern sky

sky gazing: This amazing event will be seen in the eastern sky

અમારી સાથે જોડાવા માટે…. 👇👇👇

Facebook page..

https://www.facebook.com/sahajsahity/

Whatsapp Community Link… 

https://chat.whatsapp.com/FUitRqnxfH0J8LmyYr15td

Instagram…

https://instagram.com/sahajsahity?igshid=ZDdkNTZiNTM=

YouTube…

https://youtube.com/channel/UCR63B-voEm1lR52X6ZXGKIQ

SAHAJ SAHITY PORTAL નવું અપડેટ મેળવવા માટે નીચેની લિંક પર જોડાઓ…, તમે જોડાયેલા હોવ તો અન્ય વાંચનપ્રિય વ્યક્તિ સુધી પહોંચાડો….

error: Content is protected !!
Exit mobile version