HomeEDUMATERIALScience std 5 to 8: part 2 વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન વિષયના મહત્વના...

Science std 5 to 8: part 2 વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન વિષયના મહત્વના તફાવત 

- Advertisement -

Science std 5 to 8 tafavat difficult points

Science std 5 to 8: વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન વિષયના મહત્વના તફાવત

Science std. 5 to 8 tafavat difficult points

વિજ્ઞાનના કેટલાંક કઠિન મુદ્દાઓની સરળ રજૂઆત. બાળકોએ એની બુકમાં લખી રાખવા જેવી બાબતો જે આગળ અભ્યાસમાં કામ લાગે…

 

ધો. 5 થી 8 માં વિજ્ઞાન વિષયને સમજવા માટે અને આગળ જતાં વિજ્ઞાનમાં પાયો પાકો થઈ જાય એ માટે કેટલીક સામાન્ય બાબતો કે આટલું તો વિદ્યાર્થીઓને આવડવું જ જોઈએ તો આગળ જતાં માધ્યમિક અને ઉચ્ચાર માધ્યમિકમાં અભ્યાસમાં મુશ્કેલી ન આવે. અને એમને ખબર પડે જેથી વિજ્ઞાન ભાર રૂપ વિષય ન લાગતાં સહજ લાગે એ માટે થોડાં મુદ્દાઓ પર અહીં ચર્ચા કરીશું.

Also Read::   Pensioners Jeevan Pramaan Portal, the validity period has been extended
- Advertisement -

 

આજે તફાવતો વિશે જોઈશું. અમુક મુદ્દાઓના તફાવતો વિદ્યાર્થીઓને આવડી જાય તો એ મુદ્દાઓની વ્યાખ્યાઓ પણ આવડે અને સમજ વિકસે.

 

અહીં નીચે ત્રણ તફાવત આપ્યાં છે. વિદ્યાર્થીએ એ તફાવત પોતાની બુકમાં લખી રાખવા. ત્યારબાદ એને ધ્યાનથી વાંચો અને પછી એ યાદ રાખવાનો પ્રયત્ન કરો.

 

રાસાયણિક ખાતર અને કુદરતી ખાતર

- Advertisement -

Science std 5 to 8 tafavat difficult points

– પુનઃપ્રાપ્ય ઊર્જા અને પુનઃ અપ્રાપ્ય ઊર્જા

Science std 5 to 8 tafavat difficult points

– એકદળી બીજ અને દ્વીદળી બીજ

Science std 5 to 8 tafavat difficult points

 

 

- Advertisement -

આ રીતે અહીં કઠિન મુદ્દાઓને સરળ કરીને પીરસવામાં આવશે તો જોડાયેલા રહો આપણી આ વેબસાઇટ પર…

 

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments