HomeEDUMATERIALસન્ડે સ્પેશિયલ: દસ મિનિટનું લેશન: ચાલો, ચેલેન્જ પૂરી કરશો?

સન્ડે સ્પેશિયલ: દસ મિનિટનું લેશન: ચાલો, ચેલેન્જ પૂરી કરશો?

- Advertisement -

સન્ડે સ્પેશિયલ: દસ મિનિટનું લેશન: ચાલો, ચેલેન્જ સ્વીકારો…

sunday special learning online education

ધો. ૩ થી ૫ માં  અને  ધો. ૬,૭,૮ માટે  ભાષા સજ્જતા સિધ્ધ થાય અને રમત ગમ્મત સાથે ભણતર થાય એવા પ્રશ્નો.

આપેલ લખાણ બરાબર વાંચી અને સમજો, પછી જવાબ લાખો.

- Advertisement -

sunday special learning online education

ધો. ૩ થી ૫ માટે

– નીચેના વાક્યને સાચા ક્રમમાં લખો…

1. રમતો હું મેદાનમાં હતો.
2. રમકડાં કેટલાં છે તમારી પાસે?
3. ગાડી રમેશ ચલાવે છે.
4. રમે છે ક્રિકેટ સારું સચિન.
5. વિશ્વાસ કુદે છે દોરડા.
6. કેટલાં દુઃખી છે અરેરે આ માજી!
7. ન કરો આળસ સ્વાધ્યાયમાં.
8. હતા ગયા ક્યાં તમે?
9. નવલ છોકરો છે હોશિયાર.
10. છે બેઠાં માંચડા ઝાડના પર રાજા.

Also Read::   Amazon Black Friday deals 2019: Black friday sale 2019

∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆

- Advertisement -

આજે ધો. ૬,૭,૮ માટે

– નીચેના વાક્યને સાચા ક્રમમાં લખો…

1. Name is my mohit.
2. Reading is chetan.
3. County is my india
4. Our teacher is who?
5. Your number me give.
6. Sir, are you how today?
7. Munni chunni and are friends
8. You know I.
9. Your name is what?
10. Ball this is a black.

સંકલન – https://edumaterial.in

online language learning gujarati primary school

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!