*ગણન માટેનું પ્રેક્ટિસવર્ક દિવસ – 8….*
*ગણન દિવસ – 8*
primary maths prectice work
આજે *ધો. 3 થી 5* તેમજ *ધો. 6 થી 8* માટે સરવાળા, બાદબાકી, ગુણાકાર ભાગાકારના દાખલા ગણનની પ્રેક્ટિસ કરો…. ધો. 6 થી 8 માટે ક્ષમતા લક્ષી દાખલા.
હવે નીચે ધોરણ પ્રમાણે સમજૂતી સાથે બધું મૂકેલું છે. અહીં ઈમેજ અને પીડીએફ સ્વરૂપે દાખલાની રકમ રહેલી છે. પ્રિન્ટ કાઢવા માટે પીડીએફ પણ આપેલી છે.
ગણન: ધો. ૩ થી ૫ માટે દાખલા…
ધો. ૩ થી ૫ માટે *સરવાળા*ની રકમ… 👇
(1) 6578 + 2156
(2) 8395 + 2783
(3) 1065 + 1277
(4) 9812 + 1009
(5) 2374 + 5823
ધો. ૩ થી ૫ માટે *બાદબાકી*ની રકમ… 👇
(1) 9023 – 7531
(2) 2369 – 2199
(3) 8519 – 4864
(4) 1119 – 1089
(5) 3243 – 2476
ધો. ૩ થી ૫ માટે *ગુણાકાર*ની રકમ… 👇
(1) 6954 × 54
(2) 3561 × 32
(3) 7627 × 64
(4) 1009 × 72
(5) 2763 × 59
ધો. ૩ થી ૫ માટે *ભાગાકાર*ની રકમ… 👇
(1) 2964 ÷ 4
(2) 7998 ÷ 3
(3) 41808 ÷ 13
(4) 90384 ÷ 12
(5) 15216 ÷16
****************
ગણન: ધો. ૬ થી ૮ માટે દાખલા…
ધો. ૬ થી ૮ માટે *સરવાળા*ની રકમ… 👇
(1) 29126 + 10009
(2) 43852 + 19613
(3) 65251 + 32720
(4) 71126 + 36739
(5) 38912 + 22001
ધો. ૬ થી ૮ માટે *બાદબાકી*ની રકમ… 👇
(1) 67998 – 56231
(2) 45012 – 37796
(3) 21376 – 16788
(4) 90883 – 45219
(5) 38925 – 29112
ધો. ૬ થી ૮ માટે *ગુણાકાર*ની રકમ… 👇
(1) 2008 × 187
(2) 6570 × 237
(3) 4823 × 821
(4) 3527 × 462
(5) 5493 × 128
ધો. ૬ થી ૮ માટે *ભાગાકાર*ની રકમ… 👇
(1) 55044 ÷ 12
(2) 81413 ÷ 17
(3) 14934 ÷ 19
(4) 16182 ÷ 18
(5) 11175 ÷ 15
primary maths prectice work
સંકલન – https://edumaterial.in
આજની PDF 👇👇👇
maths day8