દિયાના રંગોનો ઉજાસ: જુઓ તેના અદ્ભુત ચિત્રો…
Light Of Diya’s colour painter painting motivational life
આ ચિત્રો જેમના છે એવી દિયા જે loco motor disability ( કમરથી નીચેનો પગ શરીરનો નીચેનો હિસ્સો જ જેનો કાર્યરત ન હોય એ રોગ માટેનું નામ છે. ) આ રોગથી ગ્રસિત હોવા છતાં એમના આત્મવિશ્વાસ, દૃઢતા અને લગનથી હરાવી અને કાગળ અને પેન્સિલથી રમતી નાની દિયા પાસે આજે ત્રણસો ઉપરાંતના ચિત્રોનો સંગ્રહ બની ગયો છે, જે ચિત્રો પણ એના પ્રદર્શનની રાહ જોઈને બેઠા છે. અહીં પ્રાથમિક ચિત્રો મૂકી રહ્યાં છે.
આ અદ્ભુત ચિત્રો બનાવનાર દિયનાં અદ્ભુત જીવન પર, તેના છઠ્ઠા ધોરણથી ફાઈન આર્ટસ સુધી પહોંચવાની સંઘર્ષ કથા, એમના માતાપિતા એમના શિક્ષક વગેરે વિશે વિસ્તારથી વાત કરી છે એ લિંક નીચે એના પર ક્લિક કરી આ ચિત્રો પાછળની કહાની વાંચો… 👇👇👇
- ( અહીં મૂકેલાં ફોટો અને વિગતો પર દિયા અને એમના પરીવરનો હક્ક છે માટે કોઈ ફોટો કે વિગતનો મંજૂરી વગર વ્યવસાયિક ઉપયોગમાં કરવો નહિ. )
દિયા દ્વારા અગાઉ ઓર્ડર પર થયેલા કામો પણ જોવા જેવા છે. અમે આભારી છીએ કે નેહલ બહેન જોશીએ એમને જાણ કરી કે તેમના દ્વારા દિયાએ નીચેના ફોટોઝમાં જુઓ છો એવા ચિત્ર કામ કરેલા…. આ ચિત્રો નેહલ બહેન જોશી દ્વારા પ્રાપ્ત થયા છે.
Light Of Diya’s colour painter painting motivational life