HomeJANVA JEVUGujarat સ્વતંત્ર હવાલો, રાજ્યકક્ષાના મંત્રી, કેબિનેટ મંત્રી કોને કહેવાય? જાણવા જેવી વિગતો...

Gujarat સ્વતંત્ર હવાલો, રાજ્યકક્ષાના મંત્રી, કેબિનેટ મંત્રી કોને કહેવાય? જાણવા જેવી વિગતો…

- Advertisement -

Gujarat rajya mantri mandal khatu sachiv adhikari rajyakaksha mantri cabinate mantri svatantra havalo

ગુજરાતમાં 156 સીટ સાથે ભારતીય જનતા પાર્ટી દ્વારા સરકારની રચના કરવામાં આવી. 8 કેબિનેટ મંત્રીઓ, 8 રાજ્ય કક્ષાના મંત્રીઓ અને એક મુખ્ય મંત્રી સાથે કુલ 17 મંત્રીઓનું મંડળ રચાયું. આ મંત્રી મંડળને અલગ અલગ સચિવોની ફાળવણી કરવામાં આવી છે.

આ લેખમાં આગળ જાણો….

કેબિનેટ મંત્રી કોને કહેવાય?
રાજ્યકક્ષાના મંત્રી કોને કહેવાય?
સ્વતંત્ર હવાલો કોને કહેવાય?

Gujarat rajya mantri mandal khatu sachiv adhikari rajyakaksha mantri cabinate mantri svatantra havalo

આ બાબત જાણતા પહેલાં જાણો કે કોને કયું ખાતું સોંપવામાં આવ્યું છે? અને કોણ એના સચિવ છે?

- Advertisement -

Gujarat rajya mantri mandal khatu sachiv adhikari rajyakaksha mantri cabinate mantri svatantra havalo

Also Read::   The memory with musician : મહાન સંગીતકાર શિવકુમાર શર્માનું નિધન : થોડાં સંસ્મરણો

મંત્રી અને એનું ખાતું…

Gujarat rajya mantri mandal khatu sachiv adhikari rajyakaksha mantri cabinate mantri svatantra havalo

Gujarat rajya mantri mandal khatu sachiv adhikari rajyakaksha mantri cabinate mantri svatantra havalo

મંત્રી, ખાતું અને એમને ટેમ્પરારી સોંપવામાં આવેલા અધિકારીઓ….

Gujarat rajya mantri mandal khatu sachiv adhikari rajyakaksha mantri cabinate mantri svatantra havalo

કેબિનેટ મંત્રીઃ 

- Advertisement -

કેબિનેટ મંત્રી તેમના મંત્રાલયના વડા કહેવાય છે. મંત્રાલયના કોઈપણ પ્રકારના કામકાજ માટે સીધી રીતે તેઓ જવાબદાર હોય છે. સરકારના ફેંસલામાં તમની પણ ભાગીદારી હોય છે અને દર સપ્તાહે થથી કેબિનેટ બેઠકમાં પણ સામેલ થાય છે. સરકાર કેબિનેટની બેઠકમાં ખરડો, નવો કાયદો બનાવવો, કાયદામાં સુધારો કરવો જેવા નિર્ણય કરે છે તેમાં કેબિનેટ મંત્રી હિસ્સો હોય છે. Gujarat rajya mantri mandal khatu sachiv adhikari rajyakaksha mantri cabinate mantri svatantra havalo

રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો): 

સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્ય મંત્રી સીધા જ મુખ્યમંત્રીને રિપોર્ટ સોંપે છે. તેમને જૂનિયર મિનિસ્ટર પણ કહેવાય છે. તેમને ફાળવવામાં આવેલા મંત્રાલય અને વિભાગ પ્રત્યે તેમની પૂરી જવાબદારી હોય છે. સામાન્ય રીતે તેઓ કેબિનેટ બેઠકમાં સામેલ થતા નથી. પણ વિશેષ અવસર પર મંત્રાલયના મુદ્દા પર ચર્ચા માટે કેબિનેટની બેઠકમાં બોલાવવામાં આવી શકે છે. Gujarat rajya mantri mandal khatu sachiv adhikari rajyakaksha mantri cabinate mantri svatantra havalo

Also Read::   Dinesh khunt : નાનકડાં ગામડાં માંથી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવનારા આ યુવાન સાથે રૂબરૂ

રાજ્ય મંત્રીઃ 

રાજ્ય મંત્રી કેબિનેટ મંત્રીના હાથ નીચે કામ કરે છે અને તેમને રિપોર્ટ સોંપે છે. તેઓ એક રીતે કેબિનેટ મંત્રીના સહાયક મંત્રી હોય છે. એક કેબિનેટ મંત્રીના હાથ નીચે એકથી વધારે રાજ્ય મંત્રી પણ હોઈ શકે છે.  એક મંત્રાલયમાં અનેક વિભાગ હોય છે. જેની ફાળવણી તેમને કરવામાં આવે છે. તેનાથી કેબિનેટ મંત્રીને મંત્રાલયને ચલાવવામાં સરળતા મળે છે.

Gujarat rajya mantri mandal khatu sachiv adhikari rajyakaksha mantri cabinate mantri svatantra havalo

#Gujarat #rajya #mantrimandal #khatu #sachiv #adhikari #rajyakakshamantri #cabinatemantri #svatantrahavalo #modi #bjp #GujaratCM #Gujarat #GujaratCabinet #gujaratgovernment #HarshSanghavi #BhupendraPatel #Modi #PMModi #cabinetministers

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!