કેટલાં તાપમાને, કયા કલર કોડમાં કયું એલર્ટ આપવામાં આવે છે? જાણો…
Temperature heat wave alert three signal gujarat. Orenge alert signal, red alert signal, yellow alert signal. Gujarat heat wave.
ગુજરાતમાં છેલ્લા બે દિવસથી હિટવેવ જોવા મળે છે. હવામાન ખાતાએ ઓરેન્જ સિગ્નલ ( orange alert signal ) બતાવ્યું છે અને સાવચેતી આપી છે. ઉનાળો આવે ત્યારે હવામાન ખાતા તરફથી તાપમાનના વધારા ઘટાડા સાથે વિવિધ સિગ્નલ જાહેર કરવામાં આવે છે. તો આ કલર કોડ સાથે જાહેર થતાં તાપમાનના સિગ્નલ શું છે? કેટલાં તાપમાને કયા કોડ જાહેર કરાય છે? તેની વિગતે ચર્ચા નીચે પ્રમાણે જોઈએ…
ત્રણ એલર્ટ સિગ્નલ મુખ્ય હોય છે: વ્હાઈટ ( સફેદ ), યેલો ( પીળો ), ઓરેન્જ ( નારંગી ) અને રેડ ( લાલ ). કેટલાં તાપમાને કયું એલર્ટ મળે છે તે આગળ જોઈએ…
Temperature heat wave alert three signal gujarat. Orenge alert signal, red alert signal, yellow alert signal. Gujarat heat wave.
ઉનાળો, શિયાળો અને ચોમાસું ત્રણેય ઋતુઓમાં ટેકનિકલ સાધનો સાથે આપણું હવામાન ખાતું સજ્જ હોય છે અને એ જણાવે છે આવનારા તાપમાનની આગાહી. આ દિવસોમાં હિટવેવ આવી એ પહેલાં જ હવામાન ખાતાએ આગાહી કરેલી.
હવામાન ખાતું કે તંત્રને ઉનાળામાં આપે વારંવાર એમ કહેતા સાંભળ્યા હશે કે આજે ઓરેન્જ એલર્ટ છે કે રેડ એલર્ટ છે.. તો આ કલર એલર્ટ છે શું એ જોઈ…
હવે તાપમાન એલર્ટ સિગ્નલ અને કલર કોડની વાત કરીએ તો…
ત્રણ એલર્ટ સિગ્નલ મુખ્ય હોય છે: યેલો ( પીળો ), ઓરેન્જ ( નારંગી ) અને રેડ ( લાલ ).
હવે એ જોઈએ કે કયા કલર કોડમાં કયું એલર્ટ આપવામાં આવે છે? જાણો…
તાપમાન 41 થી 43 અંશ ડિગ્રી હોય ત્યારે યેલો ( પીળો ) એલર્ટ સિગ્નલ આપવામાં આવે છે. Yellow alert signal
તાપમાન 43 થી 45 અંશ ડિગ્રી હોય ત્યારે ઓરેન્જ ( નારંગી ) એલર્ટ સિગ્નલ આપવામાં આવે છે. Orange alert signal
અને તાપમાન 45 થી ઉપર હોય ત્યારે રેડ ( લાલ ) એલર્ટ સિગ્નલ જાહેર કરવામાં આવે છે. આ તાપમાન રોગ અને નુકસાની સાથે છે. Red alert signal
જો તાપમાન 41 અંશ ડિગ્રીથી નીચે હોય તો વ્હાઈટ ( સફેદ ) એલર્ટ હોય છે જે સામાન્ય હોય છે. એટલે કે ઉપરોક્ત એલર્ટ ની કક્ષાએ સહ્ય હોય છે. White alert signal
અત્યારે ગુજરાત પર હવામાનના ફેરફાર ને કારણે ઓરેન્જ સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે. Guharat heat wave
( આ અને આવી રોચક માહિતી, સાહિત્ય, શિક્ષણ, વિજ્ઞાન અને રસપ્રદ વાર્તાઓ, પુસ્તક પરિચય વગેરે અમારી વેબસાઇટ પર ઉપલબ્ધ છે: https://edumaterial.in/ આપ વાંચો અને આ લેખની લિંક બીજાને શેર કરો..આભાર સહ વંદન 🙏😊🙏 )