HomeJANVA JEVUCyclone: asani heavy rain predicted

Cyclone: asani heavy rain predicted

- Advertisement -

Contents

ચક્રવાતી તોફાન: આ વર્ષનું પહેલું તોફાન, કયા રાજ્યોને થશે અસર?

Cyclone: asani heavy rain predicted

Cyclone asaniCyclone asani heavy rain predicted

Cyclone asani heavy rain predicted. the system is predicted to move north-eastwards and reach near the north Myanmar and southeast Bangladesh coasts on March 22. the cyclonic storm will be called Asani, the name given by Sri Lanka. Aasani.

આ વર્ષનું પહેલું ચક્રવાત તોફાન ત્રાટકવાની તૈયારીમાં. તેનું નામ ‘ આસની ‘ રાખવામાં આવ્યું છે.

- Advertisement -

PTI અને IMD દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે કે અંદામાન નિકોબાર તરફ લો પ્રેશર સક્રિય થતાં હવામાન ખાતાએ આગાહી કરી તંત્રને એલર્ટ કર્યું છે. બંગાળની ખાડીમાં અત્યારે સક્રિય છે.

‘ આસની ‘ નામ…..

આ દરિયાઇ તોફાનને શ્રીલંકા દેશે ‘ આસની ‘ નામ આપ્યું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે ૨૨ માર્ચના રોજ અંદામાન નિકોબાર ટાપુ, બંગાળ, મ્યાનમાર, આ બધી દરિયાઇ સરહદે અસર થશે.

According to the India Meteorological Department (IMD), the system is predicted to move north-eastwards and reach near the north Myanmar and southeast Bangladesh coasts on March 22.  The IMD has also predicted heavy to very heavy rainfall in a few places over the Andaman and Nicobar Islands with isolated extremely heavy rainfall likely over the Nicobar Islands. the cyclonic storm will be called Asani, the name given by Sri Lanka.

Also Read::   ATM: શું તમે ATM ધારક છો? તો તમને મળી શકે છે આવા લાભ....

ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમે તૈયારી….

અસર થઈ શકે એવા વિસ્તારોમાં તંત્રે હાઈ એલર્ટ જાહેર કરી અને લોકોને સ્થળાંતર કરી અને તેની રહેવા, જમવા માટેની વ્યવસ્થા કરવા માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમે તૈયારી આદરી છે.

આ આગાહીને લઈ અને માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે.

- Advertisement -

Fishermen have been warned from venturing into the deep sea till Tuesday.

કેટલાંક ઝડપે પવન…

૨૪ કલાક માટે ૬૫ થી ૨૦૪ કિમી.ની ઝડપે પવન ફુંકાવાની આગાહી આપવામાં આવી છે. જમીન પર ૫૫ થી ૭૫ સુધી પવન ફૂંકાવાની હવામાન ખાતાએ આગાહી કરી છે.

Heavy to very heavy rainfall (64.5mm to 204.4mm in 24 hours) is forecast over the Andaman and Nicobar Islands till Tuesday. And rough sea conditions, due to squally winds with speeds ranging between 55 and 65 km/hr reaching 75 km/hr, are likely to be recorded close to the Andaman and Nicobar Islands, southeast Bay of Bengal and the Andaman Sea.

Also Read::   M-Sand : શું તમે જાણો છો, મેન્યુફેક્ચર્ડ રેતી, કઈ રીતે બને છે?

કયા સ્થળે થશે અસર…

– બાંગ્લાદેશના દક્ષિણ તટ વિસ્તારોમાં
– અંદામાન નિકોબાર ટાપુઓ પર.
– બંગાળની ખાડી પર આવેલા તટ પ્રદેશ પર.

 

- Advertisement -

 

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!