HomeEDUMATERIALગણન માટેનું પ્રેક્ટિસવર્ક દિવસ - 12

ગણન માટેનું પ્રેક્ટિસવર્ક દિવસ – 12

- Advertisement -

*ગણન માટેનું પ્રેક્ટિસવર્ક દિવસ – 12….*

primary school maths prectice work gujarat

આજે *ધો. 3 થી 5* તેમજ *ધો. 6 થી 8* માટે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકારના દાખલા ગણનની પ્રેક્ટિસ કરો…. 👇👇👇

– નીચે પીડીએફ આપેલી છે. જે ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢી શકાશે.

- Advertisement -

ગણન:  ધો. ૩ થી ૫ માટે દાખલા… 

– નીચેની સંખ્યા શબ્દોમાં લખો…
1. 2586
2. 85
3. 652
4. 77852
5. 2506

– તરત પછીની કે પહેલાની સંખ્યા લખો…
1. ….90, 91
2. 45, ……, 47
3. 62, ……. ……… 65
4. 8, …….. 10,…….
5. 121, ……. 123

ભાગાકાર કરો…..

1. 86 ÷ ૩
2. ૧૨૫ ÷ ૫
3. ૩૮૬૩ ÷ ૬
4. ૮૬૫૪ ÷૪

- Advertisement -

****************

ગણન:  ધો. ૬ થી ૮ માટે દાખલા…

(૧) તમારા ઘરના સભ્યોની ઉંમરનો સરવાળો કરો.

Also Read::   ગણન માટેનું પ્રેક્ટિસવર્ક દિવસ – ૩

(૨) ઉનાથી જૂનાગઢનું અંતર ૨૬૫ કિમી. થાય. એક ભાઈએ ૧૧૨ કિમી. અંતર કાપ્યું. તો હવે કેટલાં કિમી. બાકી રહ્યું હશે?

(૩) એક ઘરમાં નવ સભ્યો વચ્ચે રોજનો ૪૮૭૬૦ રૂપિયા જેટલો ખર્ચ થાય છે તો દરેકને ભાગે કેટલી રકમ આવે?

- Advertisement -

(૪) એક તાલુકામાં ૧૩૬ શાળા છે દરેકમાં ૪૫ બેન્ચ આપવામાં આવી. એક બેન્ચની કિંમત ૮૪૭ રૂપિયા થાય છે તો તાલુકામાં કેટલી બેન્ચ જોઈશે અને એની કુલ રકમ કેટલી થશે?

(૫) એક બેંક મહિનાનું ૧૨ ટકા લેખે વ્યાજ લઈ અને  ૯૨૦૦૦ રૂપિયાની લોન આપે છે. તો લોન લેનારે વર્ષે કેટલું વ્યાજ ભરવું પડશે?

primary school maths prectice work gujarat
સંકલન – https://edumaterial.in
PDF 👇

maths day12

અર્થગ્રહણ ફકરાની પ્રેક્ટિસ અને  ગણન દાખલા પ્રેક્ટિસ વર્ક માટે આગળના દિવસોની લિંક નીચે… 
અર્થગ્રહણ ફકરા: દિવસ – 1
અર્થગ્રહણ ફકરા: દિવસ – 2
અર્થગ્રહણ ફકરા: દિવસ – 3
અર્થગ્રહણ ફકરા: દિવસ – 4
અર્થગ્રહણ ફકરા:  દિવસ – 5
અર્થગ્રહણ ફકરા: દિવસ – 6
અર્થગ્રહણ ફકરા: દિવસ – 7
અર્થગ્રહણ ફકરા: દિવસ – 8
અર્થગ્રહણ ફકરા: દિવસ – 9
ગણન દાખલા પ્રેક્ટિસ વર્ક: દિવસ – 1
ગણન દાખલા પ્રેક્ટિસ વર્ક: દિવસ – 2
ગણન દાખલા પ્રેક્ટિસ વર્ક: દિવસ – 3
ગણન દાખલા પ્રેક્ટિસ વર્ક દિવસ – 4
ગણન દાખલા પ્રેક્ટિસ વર્ક દિવસ – 5

Also Read::   Gujarat Housing Board Recruitment 2020 | Apprentice Posts Recruitment

ગણન દાખલા પ્રેક્ટિસ વર્ક દિવસ – 6

ગણન દાખલા પ્રેક્ટિસ વર્ક દિવસ – 7

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments