*ગણન માટેનું પ્રેક્ટિસવર્ક દિવસ – 6….*
*ગણન દિવસ – 6*
આજે *ધો. 3 થી 5* તેમજ *ધો. 6 થી 8* માટે સરવાળા, બાદબાકી, ગુણાકાર ભાગાકારના દાખલા ગણનની પ્રેક્ટિસ કરો….
હવે નીચે ધોરણ પ્રમાણે સમજૂતી સાથે બધું મૂકેલું છે. અહીં ઈમેજ અને પીડીએફ સ્વરૂપે દાખલાની રકમ રહેલી છે. પ્રિન્ટ કાઢવા માટે પીડીએફ પણ આપેલી છે.
ગણન: ધો. ૩ થી ૫ માટે દાખલા…
ધો. ૩ થી ૫ માટે *સરવાળા*ની રકમ… 👇
(૧) ૩૪૫૬ + ૪૬૭૭
(૨) ૬૫૪ + ૮૭૬
(૩) ૨૦૯૧ + ૨૦૨૨
(૪) ૩૨૪૫ + ૪૪૮૮
ધો. ૩ થી ૫ માટે *બાદબાકી*ની રકમ… 👇
(૧) ૯૮૭ – ૩૨૧
(૨) ૪૫૬ – ૨૪૭
(૩) ૮૫૦ – ૬૪૩
(૪) ૧૯૮૮ – ૧૭૪૬
(૫) ૩૪૬ – ૨૫૭
ધો. ૩ થી ૫ માટે *ગુણાકાર*ની રકમ… 👇
(૧) ૨૩૪ × ૧૨
(૨) ૭૮૯ × ૮૯
(૩) ૭૨૧ × ૫૬
(૪) ૧૫૨૨ × ૭૩
(૫) ૬૭૭ × ૪૧
ધો. ૩ થી ૫ માટે *ભાગાકાર*ની રકમ… 👇
(૧) ૨૩૪ ÷ ૨
(૨) ૭૮૯ ÷ ૮
(૩) ૭૨૧ ÷ ૫
(૪) ૧૫૨૨ ÷ ૭
(૫) ૬૭૭ ÷ ૪
****************
ગણન: ધો. ૬ થી ૮ માટે દાખલા…
ધો. ૬ થી ૮ માટે *સ્થાન કિંમત*ની રકમ… 👇
(૧) ૬૭૫
(૨) ૨૫૬૮
(૩) ૧૫૪૭૮
(૪) ૮૭૫૩૨૧
(૫) ૨૪૬૮૧૧૦
ધો. ૬ થી ૮ માટે *સંખ્યામાં લખો*ની રકમ… 👇
(૧) એક હજાર બેતાલીસ
(૨) ત્રણ લાખ એંસી હજાર આઠ સો પચાસ
(૩) વીસ લાખ નવ સો ત્રેપન
(૪) ત્રણ કરોડ બાર લાખ સત્તાવન હજાર આઠ સો તેર
(૫) બે હજાર બાવીસ
ધો. ૬ થી ૮ માટે *ગુણાકાર*ની રકમ… 👇
(૧) ૧૫૨૨૦૭ × ૭૩
(૨) ૨૩૪૫ × ૪૨
(૩) ૮૯૧ × ૩૨૪
ધો. ૬ થી ૮ માટે *ભાગાકાર*ની રકમ… 👇
(૧) ૧૫૨૨૦૭ ÷ ૧૨
(૨) ૨૩૪૫ ÷ ૯
(૩) ૮૯૧ ÷ ૧૩
primary maths prectice work
સંકલન – https://edumaterial.in
આજની PDF 👇👇👇
maths day6
અર્થગ્રહણ ફકરાની પ્રેક્ટિસ અને ગણન દાખલા પ્રેક્ટિસ વર્ક માટે આગળના દિવસોની લિંક નીચે…
અર્થગ્રહણ ફકરા: દિવસ – 1
અર્થગ્રહણ ફકરા: દિવસ – 2
અર્થગ્રહણ ફકરા: દિવસ – 3
અર્થગ્રહણ ફકરા: દિવસ – 4
અર્થગ્રહણ ફકરા: દિવસ – 5
અર્થગ્રહણ ફકરા: દિવસ – 9
ગણન દાખલા પ્રેક્ટિસ વર્ક: દિવસ – 1
ગણન દાખલા પ્રેક્ટિસ વર્ક: દિવસ – 2
ગણન દાખલા પ્રેક્ટિસ વર્ક: દિવસ – 3
ગણન દાખલા પ્રેક્ટિસ વર્ક દિવસ – 4
ગણન દાખલા પ્રેક્ટિસ વર્ક દિવસ – 5