HomeGujarat JobsPGVCL ભરતી: જાહેરાત, છેલ્લી તારીખ અને લાયકાત

PGVCL ભરતી: જાહેરાત, છેલ્લી તારીખ અને લાયકાત

- Advertisement -

PGVCL ભરતી: જાહેરાત, છેલ્લી તારીખ અને લાયકાત

પશ્ચિમ ગુજરાત વીજ કંપનીમાં ખાલી જગ્યા માટે ભરતી આવી છે.

Pgvcl recruitment Vidyut sahayak

કુલ 57 જગ્યાઓ માટે વિદ્યુત સહાયકની ભરતી આવી છે જેમાં વિદ્યુત સહાયક જુનિયરની ભરતી કરવાની છે. જુનિયર આસિસ્ટન્ટ ભરતી.

તા. 17-3-2022 થી તા. 6-4-2022 સુધી આ ભરતી માટે અરજી કરી શકાશે.

- Advertisement -

આ પોસ્ટ માટે કોઈ પણ શખમાં માન્ય યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ.

જેમાં પાંચ વર્ષ માટે ફિક્સ પગારદાર તરીકે નોકરી આપવામાં આવશે. ઓનલાઇન અરજી કરવાની રહેશે. કેટેગરી પ્રમાણે અલગ અલગ ફીનું ધોરણ છે.

આ સબબની તંત્રના વિભાગ દ્વારા જે જાહેરાત મોકલવામાં આવી છે એ અહીંથી ડાઉનલોડ કરી શકશો.

PGVCL જુનિયર આસીસ્ટન્ટ ભરતી 2022

Also Read::   District Health Society Surat Recruitment 2020 : Medical Officer And paramedical Supporting Staff Recruitment

વિશેષ માહિતી માટે – https://www.pgvcl.com/recruitment/

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments