ગણન દાખલા પ્રેક્ટિસ વર્ક દિવસ 4
Maths prectice work gujarati primary school
આ દાખલા લખતી વખતે ધ્યાનમાં રાખવાની વિગતો…
– આ દાખલા કોયડારૂપે છે.
– સૌપ્રથમ આ દાખલાની અહીં આપેલી વિગતો તમારી બૂકમાં લખો.
– ધ્યાનપૂર્વક આ રકમને વાંચો.
– રકમમાં સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, કોનો ઉપયોગ થઈ શકે એમ છે એ વિચારો.
– ત્યારબાદ રકમની નીચે દાખલો ગણો.
– દાખલાના અંતે આવેલી જવાબી સંખ્યા અહીં આપેલ કોયડાનો જવાબ હશે.
Maths prectice work gujarati primary school
ધોરણ ૩ થી ૫ માટેના દાખલા….
1
એક મેચમાં સચિને – 45, વિરાટે – 85, રોહિતે – 22 રન કર્યા તો કુલ કેટલાં રન થાય?
2
એક દુકાનેથી 8 રૂપિયાના 6 રમકડાં લેવાના છે તો દુકાનદારને કેટલાં રૂપિયા આપવા પડશે?
3
2355 – આ રકમને શબ્દોમાં લખો.
4
ત્રણ હજાર પાંત્રીસ – આ રકમને સંખ્યામાં લખો.
5
નીચે આપેલી ખાલી જગ્યામાં શ્રેણી પૂરી કરો.
- 21, _________, 23.
- _____, 14, 15.
- 80, 81, __________.
- 145, _________, 147.
- 1, 3, 5, _______, 9.
Maths prectice work gujarati primary school
ધોરણ ૬ થી ૮ માટેના દાખલા…. 👇👇👇
1
72885640 – આપેલી સંખ્યા ને શબ્દોમાં લખો.
2
નેવું લાખ અઢાર હજાર – આપેલી રકમને સંખ્યા માં લખો
3
એક બેગમાં 14 બુક છે તો એવી 126 બુક માટે કેટલી બેગ જોઈશે?
4
માર્ચ થી ઓગસ્ટ મહિના સુધીના દિવસો કેટલાં થાય?
5
આપના ઘરનું વીજળી બિલ 2650 રૂપિયા આવ્યું. આપે 3000 રૂપિયા કેશિયરને આપ્યાં, તે આપને કેટલાં રૂપિયા પાછા આપશે?
સંકલન – https://edumaterial.in
PDF 👇
અર્થગ્રહણ ફકરાની પ્રેક્ટિસ માટે આગળના દિવસોની લિંક નીચે…
અર્થગ્રહણ ફકરા: દિવસ – 1
અર્થગ્રહણ ફકરા: દિવસ – 2
અર્થગ્રહણ ફકરા: દિવસ – 3
અર્થગ્રહણ ફકરા: દિવસ – 4
અર્થગ્રહણ ફકરા: દિવસ – 5
ગણન દાખલા પ્રેક્ટિસ વર્ક: દિવસ – 1
ગણન દાખલા પ્રેક્ટિસ વર્ક: દિવસ – 2
ગણન દાખલા પ્રેક્ટિસ વર્ક: દિવસ – 3