HomeCINEMALiger : આ ફિલ્મ અને એનું નામ શું વિચિત્ર છે?

Liger : આ ફિલ્મ અને એનું નામ શું વિચિત્ર છે?

- Advertisement -

Liger ટાઇટલ ધરાવતી આ ફિલ્મ અને એનું નામ શું વિચિત્ર છે?

લાઈગર Liger નામની ફિલ્મનું ટિઝર રજૂ થયું અને ગણતરીના દિવસોમાં ટિઝરે તમામ રેકોર્ડ તોડયો. આ ફિલ્મમાં સાઉથના સુપર સ્ટાર વિજય દેવેરકોંડાને નિહાળ્યા બાદ બધાને હવે ઇન્તજાર રહે છે કે શું હશે આ ફિલ્મમાં અને આ ‘ લાઈગર ‘ Liger ટાઇટલ ધરાવતી આ ફિલ્મ કે આ ટાઇટલ શું કહેવા માંગે છે? આજે Liger લાઈગર શબ્દ અને ફિલ્મ વિશે જાણીએ…

શું આ Liger લાઈગર ફિલ્મ કે શબ્દને સિંહ કે વાઘ એટલે કે lion અને tiger સાથે કશું લેવાદેવા છે? હા. વાંચો આગળ….

લાઈગર ખરેખર શું છે?

- Advertisement -

ફિલ્મથી હટીને લાઈગર શબ્દ વિશે જોઈએ તો જેનેટિક સાયન્સ ના સંશોધન અંતર્ગત આ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. જેમાં વાઘણ ( female tiger ) અને સિંહના ( male lion ) સંવનન દ્વારા જે પ્રજોત્પત્તિ થાય એને ‘ લાઈગર ‘ ( Liger ) કહેવામાં આવે છે. ખૂબ શક્તિશાળી પ્રજાતિ બને છે.

જો આથી ઉલટું થાય તો?

જો સિંહણ ( female lion ) અને વાઘના ( tiger ) સંવનન દ્વારા જે પ્રજા ઉત્પન્ન થાય તેને ‘ ટાઈગોન ‘ ( tigon ) કહે છે.

- Advertisement -

આ પ્રજાતિ અત્યારે તો પ્રયોગ માટે બને છે. પરંતુ ૧૭મી સદીના મધ્યમાં એક વખત આવી પ્રજાતિ કુદરતી રીતે જોવા મળેલી. બિલાડ કુળના પ્રાણીઓમાં આ સૌથી લાંબી ને મોટી પ્રજાતિ બને છે. તેનો વજન ત્રસો કિલો થી વધુ વજન ધરાવતાં હોય છે. આ પ્રજાતિ એક દિવસમાં ભોજન પણ બહુ જોઈતું હોય છે. તેની તાકાત પણ અમાપ હોય છે. આ પ્રજાતિની એકનમાત્ર નબળાઈ એ છે કે તેને જો પૂરતો વિસ્તાર ન મળ્યો તો શરીરમાં વધતી જતી ચરબી જીવલેણ બને છે. એને દિવસ દરમિયાન એના શરીર માંથી બનતી ઊર્જાને રસ્તો મળે એવું વાતાવરણ હોવું જરૂરી છે.

Also Read::   National flag RRR માં દર્શાવેલ ધ્વજનો શું છે ઇતિહાસ? એમાં લગાવેલા પ્રતીકો શું દર્શાવતા હતા?

આ તો જાણ્યું Liger લાઈગર શબ્દ વિશે હવે જાણીએ Liger film લાઈગર ફિલ્મ વિશે…..

આ ફિલ્મમાં ત્રણ પ્રોડ્યુસર છે : પૂરી જગન્નાથ, ચાર્મી કૌર અને કરણ જોહર.

સૌથી વધુ આકર્ષણ છે યુવાનો અને યુવતીઓનો ચહીતો અભિનેતા વિજય દેવેરકોંડા Vijay Deverakonda.

આથી વધુ ફેન્સ માટે સરપ્રાઇઝ છે કે આ ફિલ્મમાં અમેરિકાના જૂના ને જાણીતા બોક્સર માઈકલ ટાયસન પણ આમાં અભિનય કરી રહ્યા છે.

- Advertisement -

એક્ટ્રેસ માટે અનન્યા પંડ્યાને લેવામાં આવી છે. આ ફિલ્મ કદાચ તેની માટે ચેલેન્જ રૂપ હશે અને બોલીવુડમાં એના સ્થાન બાબતે પણ નિર્ણાયક રહેશે.

આ ફિલ્મનું નિદર્શન પૂરી જગન્નાથ દ્વારા કરવામાં આવ્યું છે જેઓએ દક્ષિણ ભારતની ફિલ્મમાં અદ્ભુત કામ કર્યું છે. વિવિધ વિષયો પર ફિલ્મો બનાવી છે પરંતુ તેનો વિશેષ ભાર ફાઇટ પર રહ્યો છે.

આ ફિલ્મનું પોસ્ટર અને ટિઝર જોતાં લાગે છે કે આની અંદર અનેક કહાની અને ભૂતકાળને વણી લેવામાં આવ્યો છે. આ ફિલ્મના મુખ્ય પાત્રને ચા વેચનાર વ્યક્તિ તરીકે દર્શાવે છે અને ઇન્ટરનેશનલ બોક્સર તરીકે પણ બતાવે છે એટલે જોવાનું એ રહ્યું કે આ ફિલ્મ દર્શકોનું મનોરંજન કરી શકશે કે બીજી બોલિવૂડ સ્પોર્ટ્સ ફિલ્મની જેમ એવરેજ સાબિત થશે એ જોવું રહ્યું.

Also Read::   The Matrix મનનો ‘મેક-અપ’ કરતું ફિલ્મ

સાઉથની ફિલ્મોનો (South Movies) ક્રેઝ એટલો વધી ગયો છે કે હવે બોલિવૂડની ફિલ્મો તેમની સામે ઝાંખી પડવા લાગી છે. સાઉથની ફિલ્મોમાં સ્ટાર્સમાં પ્રભાસ ( prabhas ) પછી, અલ્લુ અર્જુનનો (Allu Arjun) અને વિજય દેવેરાકોંડાનો (Vijay Deverakonda) ના ફિલ્મો પર દર્શકોનો ક્રેઝ વધતો જાય છે.

Liger tigon crossbreed. PuriJagannadh, Charmy Kaur, Karan Johar Vijay Deverakonda prabhas south film south indian film. Liger word meaning. Liger film. Bollywood indian cinema mike tyson. Michael Gerard Tyson is an American former professional boxer

અમારી અન્ય સ્ટોરીઓ.. આપના માટે રોચક વાતો લઈને આવે છે… એના પર ક્લિક કરો અને વાંચો…

સ્ટાઇલિશ સ્ટાર અલ્લુ અર્જુનને લાગે છે આ એક વાતનો ડર…!!!

એક એવી અભિનેત્રી જેણે સાઉથ ફિલ્મોમાં નવો ટ્રેન્ડ ઊભો કર્યો…

Liger : આ ફિલ્મ અને એનું નામ શું વિચિત્ર છે?

કોરોના ત્રીજી લહેર અને ઓમિક્રોન : લક્ષણ, સ્થિતિ ને સાવચેતી

સત્યનારાયણ કથાનું સત્ય…

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments