HomeEDUMATERIALઅર્થગ્રહણ પ્રેક્ટિસવર્ક - 2

અર્થગ્રહણ પ્રેક્ટિસવર્ક – 2

- Advertisement -

Language practice work gujarati arthgrahan

ગત વખતના અર્થગ્રહણના ફકરાઓ વિશે સારી સરાહના મળી. આપ સૌનો સહકાર મળ્યો. બાળકોના વાલીઓને પણ ગમ્યું. બાળકો માટે રસપ્રદ રમત બની… માટે ફરી આપની સમક્ષ રજૂ કરીએ છીએ. આ વખતે કંઇક નવીન રીતે થોડું પીરસવાનો પ્રયાસ કર્યો છે, આશા છે વિદ્યાર્થીઓને વધારે ઉપયોગી બને….

Language practice work gujarati arthgrahan

ધો. ૩ થી ૮ ની ભાષા શિક્ષણની અધ્યયન નિષ્પત્તિમાં આ પ્રવૃત્તિને સ્થાન અપાયું છે અને નવી શિક્ષણનીતિ બાળકમાં સમજ અને ઉપયોજન વિકસે એ મહત્વનું ગણાવે છે ત્યારે અમારો પ્રયાસ આ બાબતને વધુ સિધ્ધ કરવાનો છે. અહીં ધો ૩ થી ૫ અને ધો. ૬ થી ૮ ના વિદ્યાર્થીઓની અલગ અલગ વયકક્ષાને ધ્યાને લઇ અને ફકરા અને પ્રશ્નો આપવામાં આવ્યા છે.

Also Read::   ભાષા ઉપચારાત્મક અસાઈમેન્ટ 
- Advertisement -

New education policy  gujarati primary school learning gujarati language

આ ફકરા પર કામ કરવા નીચેની બાબતો ધ્યાનમાં રાખવી…

– બાળક અર્થગ્રહણ કરતાં શીખે તો જ સાચું વાચન લેખન આવડ્યું કહેવાય.

– વિદ્યાર્થીઓ, સૌપ્રથમ આ ફકરો અને પ્રશ્ન એક બુકમાં લાખો.

– આ ફકરો વિદ્યાર્થીઓ મોટેથી વાંચે એવો આગ્રહ રાખો જેથી શબ્દના ઉચ્ચાર અને આરોહવરોહ શીખે.

- Advertisement -

– પછી મનમાં એક વખત વાંચે.

– ત્યારબાદ નીચે આપેલાં પ્રશ્નોના જવાબ ફકરા માંથી શોધીને લખે.

અહીં લખાણ  ઈમેજ અને પીડીએફ સ્વરૂપે ફકરા રહેલાં છે. બાળકને જે રીતે ફકરા લખવા ફાવે એ રીતે લખી શકાશે. પ્રિન્ટ કાઢવા માટે પીડીએફ પણ આપેલી છે.

ધો. ૩ થી ૫ માટે….

Also Read::   atal pension yojana benefits – APY Scheme Eligibility & Benefits

- Advertisement -

ધો. ૬ થી ૮ માટે….

PDF download

arthgrahan 3 to 5 -2

arthgrahan 6 to 8 -2

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments