exclusive interview : Talk with DHRUV BHATT gujarati author
Contents
exclusive interview : ધ્રુવ ભટ્ટ સાથે સંવાદ…
ધ્રુવ દાદાને જીવનના 75 વર્ષ થવા જાય છે એટલે કે Diamond Jubilee – ડાયમંડ જ્યુબિલી ઉજવી રહ્યાં છે. ત્યારે અમારી વેબસાઈટ લઈને આવે છે એનો ઔપચારિક પણ અનોખો ઈન્ટરવ્યુ….
ધ્રુવ ભટ્ટ એટલે કે ધૃવદાદા સાથે એકવાર મહુવા કૈલાસ ગુરૂકૂળમાં બેઠક થયેલી. અમસ્તા અમસ્તા. અને આ બેઠકમાં જે સહજ રીતે દાદાએ વાતો કરી અને નવા વિચારો રજૂ કર્યા એ પણ પાછાં હસતાં રમતાં તો જાણે કંઈક સાચા સર્જક પાસેથી મળ્યાનો અહેસાસ થાય એવું હતું. અમને તો ખૂબ મજા આવી હતી ત્યારે પણ અને અત્યારે જ્યારે જ્યારે આ વિડિયો જોઉં છું તો ઘણું નવું સમજવા મળે છે…. તો જો આપને માણવો હોય ધ્રવ ભટ્ટ સાથેનો સંવાદ તો નીચેની યુ ટ્યુબ લિંક પર ક્લિક કરીને સાંભળી – જોઈ શકો છો.
કદાચ ઉપરની લિંક સીધી ન ખૂલે તો નીચેના લખાણ પર ક્લિક કરવાથી ખૂલશે….
Talk with DHRUV BHATT gujarati author
ધ્રુવ ભટ્ટનો ટૂંકો પરિચય…
ધ્રુવ ભટ્ટનો જન્મ ૮ મે, ૧૯૪૭ના રોજ ભાવનગર જિલ્લાના નીંગાળામાં (હવે બોટાદ જિલ્લામાં) થયો હતો.
તેમની નવલકથાઓ –
સમુદ્રાન્તિકે (1993)
તત્ત્વમસી (1998)
અતરાપી (2001)
કર્ણલોક (2005)
અકૂપાર (2011)
લવલી પાન હાઉસ (2012)
તિમિરપંથી (2015)
ન ઈતિ.. (2018)
તેમના કાવ્યસંગ્રહ –
ગાય તેના ગીત (2003)
શ્રુનવંતુ (અપ્રાપ્ય)
– તેમના પુસ્તક અકૂપાર પરથી એ જ નામનું નાટક અદિતિ દેસાઈના દિગ્દર્શનમાં બનાવવામાં આવ્યું છે.
– રાહુલ ભોલે, વિનીત કનોજીયા દ્વારા દિગ્દર્શિત અને પરેશ વોરા દ્વારા પ્રસ્તુત તેમના પુસ્તક તત્વમસિ પરથી ગુજરાતી ફિલ્મ રેવા બન્યું છે.
Talk with DHRUV BHATT gujarati author
#gujaratiSciencefiction
#DhruvBhattBooks
આ પણ વાંચો…..
Book Review : માણો, ધ્રુવ ભટ્ટની કવિતા: ગાય તેનાં ગીત
Book Review ‘સમુદ્રાન્તિકે’ – ધૃવ ભટ્ટ એક ટૂંકો પરિચય
Book Review : અતરાપી – ધૃવ ભટ્ટ
Book Review : અગ્નિકન્યા – ધૃવ ભટ્ટ
Book Review : કર્ણલોક – ધૃવ ભટ્ટ
Book Review : તિમિરપંથી – ધૃવ ભટ્ટ
Book Review : તત્વમસિ – ધૃવ ભટ્ટ
Book Review : || ન ઇતિ..|| – ધૃવ ભટ્ટ
exclusive interview : ધ્રુવ ભટ્ટ સાથે સંવાદ…