HomeSAHAJ SAHITYAexclusive interview : ધ્રુવ ભટ્ટ સાથે સંવાદ...

exclusive interview : ધ્રુવ ભટ્ટ સાથે સંવાદ…

- Advertisement -

exclusive interview : Talk with DHRUV BHATT gujarati author

Contents

exclusive interview : ધ્રુવ ભટ્ટ સાથે સંવાદ…

exclusive interview : Talk with DHRUV BHATT gujarati author

 

ધ્રુવ દાદાને જીવનના 75 વર્ષ  થવા જાય છે એટલે કે Diamond Jubilee  – ડાયમંડ જ્યુબિલી ઉજવી રહ્યાં છે. ત્યારે અમારી વેબસાઈટ લઈને આવે છે એનો ઔપચારિક પણ અનોખો ઈન્ટરવ્યુ….

- Advertisement -

 

ધ્રુવ ભટ્ટ એટલે કે ધૃવદાદા સાથે એકવાર મહુવા કૈલાસ ગુરૂકૂળમાં બેઠક થયેલી. અમસ્તા અમસ્તા. અને આ બેઠકમાં જે સહજ રીતે દાદાએ વાતો કરી અને નવા વિચારો રજૂ કર્યા એ પણ પાછાં હસતાં રમતાં તો જાણે કંઈક સાચા સર્જક પાસેથી મળ્યાનો અહેસાસ થાય એવું હતું. અમને તો ખૂબ મજા આવી હતી ત્યારે પણ અને અત્યારે જ્યારે જ્યારે આ વિડિયો જોઉં છું તો ઘણું નવું સમજવા મળે છે…. તો જો આપને માણવો હોય ધ્રવ ભટ્ટ સાથેનો સંવાદ તો નીચેની યુ ટ્યુબ લિંક પર ક્લિક કરીને સાંભળી – જોઈ શકો છો.

Also Read::   Book Review : પ્રતિશ્રુતિ - ધૃવ ભટ્ટ

કદાચ ઉપરની લિંક સીધી ન ખૂલે તો નીચેના લખાણ પર ક્લિક કરવાથી ખૂલશે….

Talk with DHRUV BHATT gujarati author

ધ્રુવ ભટ્ટનો ટૂંકો પરિચય…

- Advertisement -

ધ્રુવ ભટ્ટનો જન્મ ૮ મે, ૧૯૪૭ના રોજ ભાવનગર જિલ્લાના નીંગાળામાં (હવે બોટાદ જિલ્લામાં) થયો હતો.

 

તેમની નવલકથાઓ –

 

સમુદ્રાન્તિકે (1993)

તત્ત્વમસી (1998)

- Advertisement -

અતરાપી (2001)

કર્ણલોક (2005)

અકૂપાર (2011)

લવલી પાન હાઉસ (2012)

તિમિરપંથી (2015)

ન ઈતિ.. (2018)

તેમના કાવ્યસંગ્રહ –

 

ગાય તેના ગીત (2003)

શ્રુનવંતુ (અપ્રાપ્ય)

– તેમના પુસ્તક અકૂપાર પરથી એ જ નામનું નાટક અદિતિ દેસાઈના દિગ્દર્શનમાં બનાવવામાં આવ્યું છે.

– રાહુલ ભોલે, વિનીત કનોજીયા દ્વારા દિગ્દર્શિત અને પરેશ વોરા દ્વારા પ્રસ્તુત તેમના પુસ્તક તત્વમસિ પરથી ગુજરાતી ફિલ્મ રેવા બન્યું છે.

Also Read::   Book Review : અગ્નિકન્યા - ધૃવ ભટ્ટ

Talk with DHRUV BHATT gujarati author

 

#gujaratiSciencefiction

#DhruvBhattBooks

આ પણ વાંચો…..

 

Book Review : માણો, ધ્રુવ ભટ્ટની કવિતા: ગાય તેનાં ગીત

Book Review ‘સમુદ્રાન્તિકે’ – ધૃવ ભટ્ટ એક ટૂંકો પરિચય

Book Review : અતરાપી – ધૃવ ભટ્ટ

Book Review : અગ્નિકન્યા – ધૃવ ભટ્ટ

Book Review : કર્ણલોક – ધૃવ ભટ્ટ

Book Review : તિમિરપંથી – ધૃવ ભટ્ટ

Book Review : તત્વમસિ – ધૃવ ભટ્ટ

Book Review : || ન ઇતિ..|| – ધૃવ ભટ્ટ

exclusive interview : ધ્રુવ ભટ્ટ સાથે સંવાદ…

 

 

 

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!