English std. 7 Unit – 3 Activity 4
English std. 7 Unit – 3 Activity 4 gujarat primary school
અંગ્રેજી: ધો. 7 યુનિટ 3 ની એક્ટિવિટી 4
આજે યુનિટ 3 ની એક્ટિવિટી 4 (B) ના વાક્યો અહીં લખ્યાં છે. જેમાં એક્ટિવિટી 4 (A) ના આધારે વાક્યો બનાવવાના છે. જે નીચે પ્રમાણે છે.
ધો. ૭ અંગ્રેજી પાઠ્યપુસ્તક પાના નં. ૩૦ પર.
નોંધ – જેમને આ યુનિટ ચાલ્યું નથી એમને આ પ્રવૃત્તિ પાઠ્યપુસ્તકમાં લખવાની બાકી હશે તો લખી શકાશે.
યુનિટ 3 ની એક્ટિવિટી 4 (B) ના વાક્યો –
1. I get up early in the morning.
2. I brush my teeth everyday.
3. I drink milk in the morning.
4. I do my homework everyday.
5. I go to school in the morning.
6. I like to read story books.
7. I like to play games.
8. I enjoy talking with my friends.
9. I like to dance.
10. I also like to water the plants in my garden.
English std. 7 Unit – 3 Activity 4 gujarat primary school
સંકલન – https://edumaterial.in