Home ANAND THAKAR'S WORD SERVER ROOM : A Novel Story સાહસ_સૌંદર્ય_શૌર્ય_સંવેદનની_કથા ભાગ – 2

Story સાહસ_સૌંદર્ય_શૌર્ય_સંવેદનની_કથા ભાગ – 2

0

Contents

story of adventure loveliness gallantry Sensation

સાહસ_સૌંદર્ય_શૌર્ય_સંવેદનની_કથા ભાગ -2

આલેખન – આનંદ ઠાકર

story of adventure loveliness gallantry Sensation

ચલો, પોઝિશન રેડી થઈ ગઈ છે: સૂચના આવી.

યામીને પૃથ્વી છોડવાની ક્ષણો ગણાતી હતી. હું ત્યાં ગયો. તે સ્પેસશૂટમાં તૈયાર થઈ રહી હતી. એણે કંઇક વિચિત્ર રીતે જોયું, મેં કહ્યું : સ્મરણો સમયની ગતિને ધીમી કરી નાખે છે.

એ ચૂપ રહી. જેનીની કરડાકી આંખો મને દૂરથી ય દેખાતી હતી ને મોડું થાય છે એવું કહી રહી હતી. છતાં મેં કહ્યું: સાથે ન હોવા જેવું લાગે તો જ સ્મરણો તમને સ્પર્શે.

જોઈએ ત્યારે અવકાશમાં વધુ યાદ અપાવે છે કે ધરતીમાં, વિકી? અનિશ્ચિતતાના પ્રદેશમાં જાઉં છું ત્યારે ફરી મળીશું એવું પણ કહી શકતી નથી.

મારી કાર તરફ પાછા વળતાં મોટા અવાજે મેં કહ્યું: તારી તો જગ્યા – સ્પેસ સ્ટેશન – નક્કી છે યામી, પણ મારી તો મને જ ખબર નહિ હોય હું ક્યાં છું. આ લોકો કયો પ્રદેશ મારા સંશોધન માટે ફાળવશે??!!

એણે મેં આપેલી ડાયરી ઊંચી કરી ને મેં એણે આપેલી.

કારની ધૂળ અને સ્પેસશટલની આગ બંને વિરોધી દિશામાં ગતિ કરતાં હતાં.

*******

#આનંદઠાકર #કિશોરકથા #સાહસ_સૌંદર્ય_શૌર્ય_સંવેદનની_કથા

#anandthakar #teenagestory #story_of_adventure_loveliness_gallantry_Sensation

 

અમારી સાથે જોડાવા માટે…. 👇👇👇

Facebook page..
https://www.facebook.com/sahajsahity/

Website
https://edumaterial.in/

YouTube
https://youtube.com/channel/UCR63B-voEm1lR52X6ZXGKIQ

error: Content is protected !!
Exit mobile version