*ગણન માટેનું પ્રેક્ટિસવર્ક દિવસ – 10….*
આજે *ધો. 3 થી 5* તેમજ *ધો. 6 થી 8* માટે સરવાળા, બાદબાકી, ગુણાકાર ભાગાકારના કોયડા રૂપે દાખલા ગણનની પ્રેક્ટિસ કરો…. ધો. 6 થી 8 માટે ક્ષમતા લક્ષી દાખલા.
હવે નીચે ધોરણ પ્રમાણે સમજૂતી સાથે બધું મૂકેલું છે.
ગણન: ધો. ૩ થી ૫ માટે દાખલા…
– નીચેની સંખ્યાને શબ્દમાં લખો –
(૧) ૩૨૪૫
(૨) ૪૫૩
(૩) ૫૬૭૪
(૪) ૪૩૨૬
(૫) ૧૪૭૬૩
નીચેની રકમને સંખ્યામાં લખો –
(૧) એક સો પંચોતેર
(૨) બારસો અઠ્ઠાવન
(૩) બે હજાર ત્રણ સો છત્રીસ
(૪) તેર હજાર બસો ચાલીસ
(૫) નવસો નવ
****************
ગણન: ધો. ૬ થી ૮ માટે દાખલા…
(૧) તમારી પાસે 875 બુક છે તેમાંથી 564 તમારા મિત્રને આપી દો છો તો તમારી પાસે કેટલી બુક વધે?
(૨) તમે ૨૩ રૂપિયાનો સાબુ લીધો, ૧૨૬ રૂપિયાનું તેલ લીધું. તમે દુકાનદારને 500 રૂપિયા આપ્યાં તો દુકાનદાર તમને કેટલાં રૂપિયા પાછા આપે?
(૩) ૧૫ લીટર તેલના ડબ્બા નો ભાવ ૨૫૦૦ છે તો એક લીટર ના કેટલાં થાય?
(૪) ૪૫ રૂપિયાની એક એવી ૯ પેન ખરીદો છો તો કેટલાં રૂપિયા થાય?
(૫) ૪૫ રૂપિયે લીટર દૂધ છે. રોજ એક એક લીટર દૂધ સવારે એને એક એક લીટર દૂધ સાંજે ૩૨ ઘરે ૩૦ દિવસ સુધી અપાય છે તો કેટલાં રૂપિયા થાય?
primary maths prectice work
સંકલન – https://edumaterial.in