HomeEDUMATERIALગણન પ્રેક્ટિસવર્ક - 2

ગણન પ્રેક્ટિસવર્ક – 2

- Advertisement -

ગણન પ્રેક્ટિસવર્ક – 2

Maths practice work for std. 3 to 8 in gujarati primary school online education in gujarati

વાચન, લેખન, ગણન આ મૂળતઃ પાયો છે. કોરોના કાળને કારણે આ પાયો થોડો નબળો પડ્યો છે જેને માત્ર થોડી પ્રેક્ટિસની જરૂરિયાત છે.

વાલીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકોના કહેવાથી ફરીથી અમે બાળકો માટે *ગણન પ્રેક્ટિસવર્ક* લઈ આવ્યા છીએ. જેમાં ભાગાકાર, ગુણાકાર, બાદબાકી, સરવાળાના દાખલા નવા સ્વરૂપમાં પ્રસ્તુત કરીએ છીએ.

- Advertisement -

આ પ્રેક્ટિસ સ્ટેપવાઈઝ આગળ વધશે અને બાળકોને સરળથી કઠિન તરફ લઈ જશે.

ધો. 3 થી 5 અને ધો. 6 થી 8 માં દાખલા અલગ છે અને PDF ફાઈલ પણ અલગ છે. આપ સૌથી નીચે જઈ અને એ ફાઈલો ડાઉનલોડ કરી શકો છો.

Also Read::   Morbi Anganwadi Bharti @ Download Morbi Anganwadi Bharti form 

ધો. 3 થી 5 ના દાખલા…


ધો. 6 થી 8 ના દાખલા…

- Advertisement -

PDF download 👇

maths 3 to 5 -2

maths 6 to 8 -2

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!