- Advertisement -
ગણન પ્રેક્ટિસવર્ક – 1
વાચન, લેખન, ગણન આ મૂળતઃ પાયો છે. કોરોના કાળને કારણે આ પાયો થોડો નબળો પડ્યો છે જેને માત્ર થોડી પ્રેક્ટિસની જરૂરિયાત છે.
વાલીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકોના કહેવાથી ફરીથી અમે બાળકો માટે ગણન પ્રેક્ટિસવર્ક લઈ આવ્યા છીએ. જેમાં ભાગાકાર, ગુણાકાર, બાદબાકી, સરવાળાના દાખલા છે.
આ વખતે નવું એ છે કે આ પ્રેક્ટિસ સ્ટેપવાઈઝ આગળ વધશે અને બાળકોને સરળથી કઠિન તરફ લઈ જશે.
- Advertisement -
ધો. 3 થી 5 અને ધો. 6 થી 8 ના દાખલા અલગ છે અને PDF ફાઈલ પણ અલગ છે. આપ સૌથી ની હે જાઈ અને એ ફાઈલો ડાઉનલોડ કરી શકો છો.
ધો. 3 થી 5 ના દાખલા…
ધો. 6 થી 8 ના દાખલા…
- Advertisement -
આશા છે આપના બાળક કે વિદ્યાર્થીઓને અમારી આ મહેનત લેખે લાગશે…
PDF download 👇
ધો. 6 થી 8 ના દાખલાની PDF 👇
ધો. 3 થી 5 ના દાખલાની… PDF 👇
- Advertisement -
- Advertisement -