HomeCINEMAતમને શું લાગે, રણવીરસિંઘ ગુજરાતી છે!!!

તમને શું લાગે, રણવીરસિંઘ ગુજરાતી છે!!!

- Advertisement -

તમને શું લાગે, રણવીરસિંઘ ગુજરાતી છે!!!

બોલીવુડ અને હિન્દી સિનેમાના જે લોકો દિવાના છે એ લોકો રણવીરસિંઘને ઓળખાતા જ હોય છે, જે કોઈ નવાઈની વાત નથી…. આજે વાત કરવી છે રણવીર સિંઘ ની આવનારી ગુજરાતી ફિલ્મ વિશે મતલબ કે આ ફિલ્મ હિન્દીમાં બને છે એટલું જ બાકી આખી ફિલ્મ ગુજરાતી જ છે. જાણો એના વિશે આગળ…
Jayeshbhai Jordaar

રણવીર સિંઘના કેરિયર વિશે આપણે બધા જાણીએ છીએ…. બેન્ડ, બાજા, બારાતના, બીટ્ટુથી લઈ અને અલ્લાઉદ્દીન ખીલજી સુધીના તેના અભિનયને ઉભરતા અને નીખરતા આપણે જોયો છે.

એક ઇન્ટરવ્યૂમાં રણવીરના કહેવા પ્રમાણે સંજય લીલા ભણસાલી પોતાની રામલીલા ફિલ્મના રામના રોલ ને સમજાવવા રણવીરને લઈને ગુજરાતના ઘણાખરા વિસ્તારમાં ફર્યા હતા. એ સમયે રણવીર ફટાકેદાર ગુજરાતી બોલતા થઈ ગયો હતો. જે આપણે ફિલ્મમાં જોયેલું.

- Advertisement -

રણવીર સિંઘની આવનારી ફિલ્મ પણ ગુજરાતી કેરેક્ટર પર છે. જેમાં રણવીર ગુજરાતના એક સામાન્ય નાના વેપારીનો રોલ ભજવવાનો છે. અને જમાવટ તો એ છે કે એ કેરેક્ટર સ્ત્રી પુરુષના સમાન હક્ક માટે લડે છે. જેનું પોસ્ટર ધૂમ મચાવી રહ્યું છે.
આ ફિલ્મના ટાઈટલ ને જાણી બધાં ગુજરાતી દર્શકો મોજમાં આવી જશે…

Also Read::   The Matrix મનનો ‘મેક-અપ’ કરતું ફિલ્મ

આ ફિલ્મનું ટાઇટલ છે ‘જયેશભાઈ જોરદાર’… Jayeshbhai Jordaar જી હા. જયેશભાઈ જોરદાર Jayeshbhai Jordaar રણવીર સિંઘની આવનારી નવી ફિલ્મ છે. Jayeshbhai Jordaar

એક ગુજરાતી માટે ગૌરવ લેવા જેવી બીજી બાબત એ છે કે આપણા ગુજરાતના જ દિવ્યાંગ ઠક્કર આ ફિલ્મના ડિરેક્ટર છે અને યશરાજ ફિલ્મ્સ આ ફિલ્મને પ્રોડિયુસ કરી રહી છે. જેમાં અમિત ત્રિવેદી સંગીત આપી રહ્યાં છે.

વધુ રોચક બાબત તો એ છે કે આમાં સપોર્ટ રોલમાં ગુજરાતની પ્રસિદ્ધ અભિનેત્રી દીક્ષા જોશી અને અભિનયના અનુભવી રત્ના પાઠક શાહ કામ કરી રહ્યાં છે. આ ઉપરાંત તેલુગુ એક્ટ્રેસ શાલિની પાંડે આમાં ફિમેલ લીડ રોલ કરી રહી છે. આ ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ ગુજરાતમાં ઇડરની આસપાસ થયું છે.

Also Read::   National flag RRR માં દર્શાવેલ ધ્વજનો શું છે ઇતિહાસ? એમાં લગાવેલા પ્રતીકો શું દર્શાવતા હતા?

#JayeshbhaiJordaar #ranvirsingh #ratnaoathak #DivyangThakkar

- Advertisement -

Jayeshbhai Jordaar is an upcoming Indian  film. written and directed by Divyang Thakkar and produced by Aditya Chopra and Maneesh Sharma under Yash Raj Films. The film cast Ranveer Singh, Telugu actress Shalini Pandey, with Boman Irani, Ratna Pathak Shah and Deeksha Joshi in supporting roles.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments