HomeGod's Gift GroupSummer Camp : GOD’S GIFT GROUP સંચાલિત કલા-અભિમુખતા સમરકેમ્પ – ૨૦૨૨

Summer Camp : GOD’S GIFT GROUP સંચાલિત કલા-અભિમુખતા સમરકેમ્પ – ૨૦૨૨

- Advertisement -

Summer Camp : GOD’S GIFT GROUP Summer Camp-2022

GOD’S GIFT GROUP સંચાલિત કલા-અભિમુખતા સમરકેમ્પ – ૨૦૨૨

GOD’S GIFT GROUP summer camp - 2022

GOD’S GIFT GROUP summer camp-2022

 

- Advertisement -

આવનારો સમય કૌશલ્ય આધારિત વિકાસનો રહેશે. ત્યારે વ્યક્તિમાં કલા પ્રત્યે જાગૃતિ ઉભી થાય અને પોતાનામાં રહેલી કલા વિકસાવે તે માટે GOD’S GIFT GROUP લાવી રહ્યું છે: કલા-અભિમુખતા સમરકેમ્પ – ૨૦૨૨. જેમાં પ્રવેશ મેળવવા માટે ગુગલ ફોર્મ ભરવાનું રહેશે.

વ્યવસ્થાપન પેટે શુલ્ક ૧૫૦ પ્રથમ દિવસે જ જમા કરાવવાના રહેશે. (આ માત્ર કાર્યક્રમના આયોજન અને વ્યવસ્થાપન માટે થનાર ખર્ચ પેટેનું શુલ્ક છે. કાર્યક્રમ માટેની કોઈ ફી નથી.)

GOD’S GIFT GROUP summer camp-2022

** હેતુ –

  • આપણા વિસ્તારના લોકો કલાને જાણે, તે તરફ અભિમુખ થાય.
  • કૌશલ્ય ધરાવનાર વ્યક્તિને પ્લેટફોર્મ મળી રહે તેમજ તેની કલાનું સંવર્ધન થાય. એવી ખેવનાથી અમારું ગ્રુપ કામ કરી રહ્યું છે.

 

- Advertisement -

 

સમર કેમ્પની પ્રવૃત્તિઓ…

Group A

– સર્જનાત્મક લેખન

– ક્રાફટ

- Advertisement -

– વિજ્ઞાન

 

 

Group B

– ચિત્ર

– શાસ્ત્રીય નૃત્ય ( મુખ્ય કથ્થક )

 

નોંધ – જેમણે એકથી વધુ પ્રવૃત્તિમાં ભાગ લેવો છે એમણે, ઉપરોક્ત બંને ગૃપ માંથી એક એક પ્રવૃત્તિ પસંદ કરી શકો છો. કારણ કે બંનેનો સમય અલગ છે માટે. બંનેનું શુલ્ક પણ અલગથી આપવાનું રહેશે.

** પસંદ કરેલ પ્રવૃત્તિઓ અને નિષ્ણાંત –

  • ચિત્રકામ – નરેશભાઈ સોંડાગર ( છેલ્લા ૧૫ ઉપરાંત વર્ષથી ચિત્રકલા સાથે સંકાળાયેલા.)
  • સર્જનાત્મક લેખન – હસમુખ ટાંક અને આનંદ ઠાકર (ગુજરાતી સાહિત્યમાં સક્રીય લેખનકાર્ય.)
  • વેસ્ટમાંથી બેસ્ટ / ક્રાફ્ટ વર્ક – ઈન્દુબેન ભાલીયા અને મીરાબેન ગેવરીયા( કૌશલ્ય આધારિત કલા સાથે છેલ્લા ૧૦ ઉપરાંત વર્ષથી સંકળાયેલ)
  • વિજ્ઞાન – જયદિપસિંહ બાબરિયા (વિજ્ઞાન ક્ષેત્રે નવતર પ્રયોગ માટે પ્રખ્યાત)
  • શાસ્ત્રીય નૃત્ય – આનંદિતા સોલંકી (કથ્થક નૃત્ય એક્ષ્પર્ટ)

GOD’S GIFT GROUP summer camp-2022

સમરકેમ્પની સમયરેખા –

તારીખ સમય સ્થળ વિભાગ
૦૩-૦૫-૨૦૨૨

થી

૦૬-૦૫-૨૦૨૨

3:30 થી 6:30 આશ્રમશાળા – ગીર ગઢડા, જુની સરસ્વતી શાળા સંકુલ
  • સર્જનાત્મક લેખન
  • ક્રાફ્ટ
  • વિજ્ઞાન
૦૮-૦૫-૨૦૨૨

થી

૧૦-૦૫-૨૦૨૨

3:30 થી 6:30 આશ્રમશાળા – ગીર ગઢડા, જુની સરસ્વતી શાળા સંકુલ
  • શાસ્ત્રીય નૃત્ય (મુખ્ય-કથ્થક)
  • ચિત્ર

 

શીખવાની કોઈ ઉમર નથી હોતી… કલા પ્રત્યે રસ કેળવવા કોઇપણ ઉમરના વ્યક્તિ આમાં ભાગ લઇ શકે છે… 

નીચેની લીંક વડે ગૂગલ ફોર્મ ભરીને રજીસ્ટ્રેશન કરાવી શકો છો…. 👇👇👇

https://docs.google.com/forms/d/e/1FAIpQLSdhvGPFPzT6PoS3KNNkegXCjWVhRZdlYjtzCSbbB85yheG8fw/viewform 

પ્રવેશ અને રજીસ્ટ્રેશન સંબધિત વિશેષ માર્ગદર્શન માટે નીચેના માંથી કોઈ પણ એક નંબર પર સંપર્ક કરશો.

૧. આનંદ ઠાકર : 99796 57360   

. પારસ હિરપરા : 9714417139   

૩. હસમુખ ટાંક : 9558740368

 

GOD’S GIFT GROUP summer camp-2022

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments