અર્થગ્રહણ પ્રેક્ટિસવર્ક ગુજરાતી – 4
અધ્યયન નિષ્પત્તિ અને નવી શિક્ષણનીતિ અનુસાર બાળકમાં સમજ અને ઉપયોજન વિકસે એ હેતુથી તૈયાર કરવામાં આવેલા અર્થગ્રહણ ફકરા…
ધો. ૩ થી ૮ ની ભાષા શિક્ષણની અધ્યયન નિષ્પત્તિમાં આ પ્રવૃત્તિને સ્થાન અપાયું છે અને નવી શિક્ષણનીતિ બાળકમાં સમજ અને ઉપયોજન વિકસે એ મહત્વનું ગણાવે છે ત્યારે અમારો પ્રયાસ આ બાબતને વધુ સિદ્ધ કરવાનો છે. અહીં ધો. ૩ થી ૫ અને ધો. ૬ થી ૮ ના વિદ્યાર્થીઓ માટે અર્થગ્રહણ ફકરા મૂકવામાં આવ્યા છે.
આ ફકરા પર કામ કરવા નીચેની બાબતો ધ્યાનમાં રાખવી…
– બાળક અર્થગ્રહણ કરતાં શીખે તો જ સાચું વાચન લેખન આવડ્યું કહેવાય.
– વિદ્યાર્થીઓ, સૌપ્રથમ આ ફકરો અને પ્રશ્ન એક બુકમાં લાખો.
– આ ફકરો વિદ્યાર્થીઓ મોટેથી વાંચે એવો આગ્રહ રાખો જેથી શબ્દના ઉચ્ચાર અને આરોહવરોહ શીખે.
– પછી મનમાં એક વખત વાંચે.
– ત્યારબાદ નીચે આપેલાં પ્રશ્નોના જવાબ ફકરા માંથી શોધીને લખે.
અહીં ઈમેજ, લખાણ અને પીડીએફ સ્વરૂપે ફકરા રહેલાં છે. બાળકને જે રીતે ફકરા લખવા ફાવે એ રીતે લખી શકાશે. પ્રિન્ટ કાઢવા માટે પીડીએફ પણ આપેલી છે.
ધો. ૩ થી ૫ માટે….
ધો. ૬ થી ૮ માટે….
PDF download
( નમસ્કાર, અહીં દરરોજ ગણિતના દાખલા અને ચારેય ભાષાના અર્થગ્રહણના ફકરા મૂકવામાં આવે છે. આશા છે કે આપને અને આપના વિદ્યાર્થીઓ કે બાળકોને ઉપયોગી થતાં હશે. વિદ્યાર્થીઓ સુધી આ લીંક પહોંચતી કરશો. આભાર સહ વંદન… )