Home EDUMATERIAL Science std. 5 to 8 વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન વિષયના મહત્વના તફાવત

Science std. 5 to 8 વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન વિષયના મહત્વના તફાવત

0

Contents

ધો. 5 થી 8 ના વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન વિષયના મહત્વના તફાવત

Science std. 5 to 8 tafavat difficult points

ધો. 5 થી 8 માં વિજ્ઞાન વિષયને સમજવા માટે અને આગળ જતાં વિજ્ઞાનમાં પાયો પાકો થઈ જાય એ માટે કેટલીક સામાન્ય બાબતો કે આટલું તો વિદ્યાર્થીઓને આવડવું જ જોઈએ તો આગળ જતાં માધ્યમિક અને ઉચ્ચાર માધ્યમિકમાં અભ્યાસમાં મુશ્કેલી ન આવે. અને એમને ખબર પડે જેથી વિજ્ઞાન ભાર રૂપ વિષય ન લાગતાં સહજ લાગે એ માટે થોડાં મુદ્દાઓ પર અહીં ચર્ચા કરીશું.

Science std. 5 to 8 tafavat difficult points

આજે તફાવતો વિશે જોઈશું. અમુક મુદ્દાઓના તફાવતો વિદ્યાર્થીઓને આવડી જાય તો એ મુદ્દાઓની વ્યાખ્યાઓ પણ આવડે અને સમજ વિકસે.

Science std. 5 to 8 tafavat difficult points

અહીં નીચે ત્રણ તફાવત આપ્યાં છે. વિદ્યાર્થીએ એ તફાવત પોતાની બુકમાં લખી રાખવા. ત્યારબાદ એને ધ્યાનથી વાંચો અને પછી એ યાદ રાખવાનો પ્રયત્ન કરો.

– કુદરતી અને કૃત્રિમ

– સજીવ અને નિર્જીવ

– તારા અને ગ્રહો

 

Science std. 5 to 8 tafavat difficult points

આ રીતે અહીં કઠિન મુદ્દાઓને સરળ કરીને પીરસવામાં આવશે તો જોડાયેલા રહો આપણી આ વેબસાઇટ પર…

Science std. 5 to 8 tafavat difficult points

error: Content is protected !!
Exit mobile version