Home EDUCATION RTE education addmission process gujarat government 2022-23

RTE education addmission process gujarat government 2022-23

0
84

RTE education addmission process gujarat government 2022-23

RTE education addmission gujarat 2022-23. RTE addmission process private school application Gujarat government scheam.  RTE EDUCATION PROJECT. RTE addmission process. RTE gujarat Frist round. Right of education policy gujarati.

RTE હેઠળ ખાનગી શાળામાં પ્રવેશ પ્રક્રિયા ૨૦૨૨-૨૩. કોને મળી શકે લાભ? કયા કરવી અરજી? કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે? આ યોજનાની તમામ પ્રક્રિયા વિશે જાણો…

RTE addmission process gujarat 2022-23

RTE હેઠળ ધોરણ-1માં બાળકોને પ્રવેશ માટે સંભવિત કાર્યક્રમ…

RTE education addmission process

RTE હેઠળ ધોરણ-1માં બાળકોને પ્રવેશ માટેની જાહેરાત RTE addmission process advertisement

પ્રાપ્ત વિગતો અનુસાર તારીખ 21-03-2022 ના રોજ વર્તમાનપત્રોમાં જાહેરાત આપવામાં આવશે.

તારીખ:29-03-2022 સુધી ડોક્યુમેટ એકઠા કરવાનો સમય. RTE addmission process documents

તારીખ:30-3-2022 થી 11-4-2022 સુધી ઓનલાઈન ફોર્મ ભરવાનો સમયગાળો. RTE addmission online form

તારીખ:26-4-2022 ના રોજ પ્રથમ રાઉન્ડ બહાર પડશે.

RTE education addmission gujarat 2022-23. RTE addmission process private school application Gujarat government scheam.  RTE EDUCATION PROJECT. RTE addmission process. RTE gujarat Frist round. Right of education policy gujarati.

ગુજરાત સરકાર ( Government of Gujarat ) દ્વારા બાળકોને શિક્ષણ માટે આ એક વિશેષ યોજના છે. જેમાં આર્થિક કે સામાજિક રીતે અસમર્થ વાલીઓ પણ બાળકોને ખાનગી શાળાઓમાં ( private school addmission ) પ્રવેશ માટેની આ યોજના છે જેમાં ખાનગી શાળામાં બાળકો ભણી શકે અને વાલીઓને ફી નહિ ભરવાની પણ આ ઉપરાંત 3000 જેવી રકમ બાળકના ખાતામાં જમા થાય જેમાંથી બાળકના બૂટ, યુનિફોર્મ, સ્ટેશનરી ખર્ચ સરકાર ભોગવે છે.

RTE education addmission process

આ યોજનાનો લાભ કોને મળી શકે? અરજી કયાં કરવી? કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે? આ માટેની વિશેષ માહિતી આગળ જોઈએ…..

આ યોજનાનો લાભ કોને મળી શકે?
RTE addmission in private school benefits

– આ યોજના માટે બાળકોના પરિવારની વાર્ષિક આવક મર્યાદા નક્કી કરેલ છે. – ગ્રામ્ય વિસ્તાર માટે વાર્ષિક આવક મર્યાદા 1,20,000/- રૂપિયા હોવી જરૂરી છે. અને શહેરી વિસ્તાર માટે વાર્ષિક આવક મર્યાદા 1,50,000/- રૂપિયા હોવી જરૂરી છે.

– બાળકો ગુજરાત રાજ્ય ના વતની હોઈ તેમને લાભ મળશે.
– અનુસૂચિત જાતિ વર્ગ નાં બાળકો ને લાભ મળશે.
– અનુસૂચિત જનજાતિ વર્ગ ના બાળકો ને લાભ મળશે.
– સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ નાં બાળકો ને લાભ મળશે.
– અનાથ બાળકો ને લાભ મળશે.
– જે માતાપિતા ના સંતાનો માં ફક્ત એકજ દીકરી હોઈ તેવી દીકરી ને લાભ મળશે.
– બાળ ગૃહ નાં તમામ બાળકો ને લાભ મળશે.
– ગુજરાત સરકાર ની આંગણવાડીઓ માં અભ્યાસ કરતા બાળકો ને લાભ મળશે.
– સંભાળ અને સંરક્ષણ ની જરૂરિયાત વાળા બાળકો ને લાભ મળશે.
– જે પરિવારો BPL માં આવે છે અને તેમનો BPL નો સ્કોર 0 થી 20 ની વચ્ચે હોઈ તેવા બાળકો ને લાભ મળશે.
– પોલીસ,લશ્કર કે અર્ધ લશ્કરી દળો માં સહિદ થયેલા વ્યક્તિઓ નાં બાળકો ને લાભ મળશે.
– માનસિક અસ્વસ્થ બાળકો અને સેલેબ્રલ પાલ્સી વાળા બાળકોને લાભ મળશે.
– ART ( એન્ટી રેટ્રોવાઈરલ થેરાપી) લેતા તમામ બાળકો ને લાભ મળશે.

Also Read::   Vidhyasahayak bharti : વિદ્યાસહાયક ભરતી બીજો તબક્કો ઘટની જગ્યા...

RTE education addmission gujarat 2022-23. RTE addmission process private school application Gujarat government scheam.  RTE EDUCATION PROJECT. RTE addmission process. RTE gujarat Frist round. Right of education policy gujarati.

The Right of Children to Free and Compulsory Education Act or Right to Education Act (RTE) is an Act of the Parliament of India enacted on 4 August 2009, which describes the modalities of the importance of free and compulsory education for children between the age of 6 to 14 years in India under Article 21A of the Indian Constitution.

RTE યોજનામાં લાભ લેવા અરજી ક્યાં કરવી?
RTE addmission process online official website

આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન પ્રક્રિયા છે. જાહેરાત આવ્યા બાદ આપ ઓનલાઇન પ્રક્રિયા કરી અને પ્રવેશ મેળવી શકો છો. આમાંથી આપને જે લાગુ પડતું હોય એ અપલોડ કરવાનું હોય છે એ પણ યોગ્ય રીતે દેખાય એ રીતે નહિ તો અરજી નામંજૂર થઈ શકે છે.

એમની ઑફિસિયલ વેબસાઇટ પર જઈ અને વિશેષ વિગત અને વખતો વખતના ફેરફારો માટે જાણી શકો છો અને ત્યાંથી જ ઓનલાઇન અરજી કરી શકાશે –  https://rte.orpgujarat.com/

કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે?
RTE addmission process documents

બે પ્રકારના ડોક્યુમેન્ટ્સ ની જરૂરિયાત પડે છે. 1. જે જનરલ બધાને આપવાના હોય છે અને 2. કે તમે જે કેટેગરી પસંદ કરો છો એના આધાર હોય છે.

દસ્તાવેજનું નામ માન્ય આધાર-પુરાવાની વિગત અહીં જે આપી છે એ એમની માન્ય વેબસાઇટ પરથી લેવામાં આવેલ છે.

1 રહેઠાણનો પુરાવો આધારકાર્ડ / પાસપોર્ટ / વીજળી બિલ / પાણી બિલ /ચૂંટણી કાર્ડ / રેશન કાર્ડ/
જો ઉપર મુજબનાં આધાર પૈકી કોઈ એક આધાર હોય તો, રજીસ્ટર્ડ ભાડા કરારની જરૂર રહેતી નથી.
જો ઉપર મુજબનાં આધાર પૈકી એક પણ આધાર ન હોય તેવા સંજોગોમાં રજીસ્ટર્ડ ભાડા કરાર – ગુજરાત સ્ટેમ્પ એક્ટ ૧૯૫૮ મુજબ નોંધાયેલ ભાડાકરાર તથા સબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવ્યાના આધાર સાથેનો માન્‍ય ગણવામાં આવશે.
(નોટોરાઈઝ્ડ ભાડા કરાર માન્ય ગણાશે નહીં)

2 વાલીનું જાતીનું પ્રમાણપત્ર મામલતદારશ્રી અથવા સમાજ કલ્યાણ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અથવા સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર​
3 જન્મનું પ્રમાણપત્ર ગ્રામ પંચાયત/નગર પાલિકા , મહાનગર પાલિકા, જન્મ/હોસ્પિટલ નોંધણી પ્રમાણપત્ર / આંગણવાડી , બાલવાડી નોંધણી પ્રમાણપત્ર /માતા-પિતા કે વાલીનું નોટોરાઈઝડ સોગંદનામું

4 ફોટોગ્રાફ પાસપોર્ટ સાઈઝ કલર ફોટોગ્રાફ

5 વાલીની આવકનું પ્રમાણપત્ર જુનો આવકનો દાખલો હોય તો મામલતદારશ્રી , તાલુકા વિકાસ અધીકારી અથવા સક્ષમ સત્તાધીકારીનું પ્રમાણપત્ર માન્ય રહેશે. નવો આવકનો દાખલો માત્ર જનસેવા કેન્દ્રનો જ માન્ય ગણાશે.
(તા. ૦૧/૦૪/૨૦૧૯ પછીનો)
ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ પંચાયતનો તલાટી દ્વારા આપવામાં આવેલ તાજેતરનો (તા. ૦૧/૦૪/૨૦૨૧ પછીનો) આવકનો દાખલો જ માન્‍ય ગણવામાં આવશે.

Also Read::   આધુનિક ઋષિઓની ગણનામાં તેનું સ્થાન ઉપર છે….

6 બીપીએલ ૦ થી ૨૦ આંક સુધીની BPL કેટેગરીમાં આવતા વાલીએ ગ્રામ્ય વિસ્તાર માટે તાલુકા વિકાસ અધિકારી અથવા નિયામકશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનો દાખલો રજુ કરવાનો રહેશે જ્યારે શહેર વિસ્તાર માટે મહાનગરપાલિકાના કિસ્સામાં નાયબ મ્યુનિસિપલ કમિશ્નર અથવા મહાનગર પાલિકાએ અધિકૃત કરેલ સક્ષમ અધિકારીનો દાખલો, નગરપાલિકા વિસ્તારમાં નગર પાલિકાના ચીફ ઓફિસરનો દાખલો અને નોટીફાઈડ વિસ્તારમાં મુખ્ય કારોબારી અધિકારી અથવા વહીવટી અધિકારીનો દાખલો રજુ કરવાનો રહેશે. જે શહેરી વિસ્તારમાં 0 થી ૨૦ આંક (સ્કોર) ધરાવતા બી.પી.એલ કેટેગરીના લાભાર્થીઓની યાદી ન હોય તેવા વિસ્તારમાં બી.પી.એલ યાદીમાં સમાવેશ થયેલ લાભાર્થીએ જે-તે સક્ષમ અધિકારીનું બી.પી.એલ યાદી નંબર વાળું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. BPL રેશનકાર્ડ BPL આધાર તરીકે માન્ય ગણાશે નહિ. RTE education addmission process

7 વિચરતી જાતિઓ અને વિમુકત જનજાતિઓ મામલતદારશ્રી અથવા સમાજ કલ્યાણ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અથવા સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર​

8 અનાથ બાળક જે તે જીલ્લા ની ચાઈલ્ડ વેલ્ફેર કમિટી (CWC) નું પ્રમાણપત્ર

9 સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક જે તે જીલ્લા ની ચાઈલ્ડ વેલ્ફેર કમિટી (CWC) નું પ્રમાણપત્ર

10 બાલગૃહ ના બાળકો જે તે જીલ્લા ની ચાઈલ્ડ વેલ્ફેર કમિટી (CWC) નું પ્રમાણપત્ર

11 બાળમજૂર / સ્થળાંતરીત મજુરના બાળકો જે તે જીલ્લાના લેબર અને રોજગાર વિભાગનું શ્રમ અધિકારીનું પ્રમાણપત્ર

12 સેરેબ્રલી પાલ્સી વાળા બાળકો સિવિલ સર્જન પ્રમાણપત્ર

13 ખાસ જરૂરિયાત વાળા બાળકો (દિવ્યાંગ) સિવિલ સર્જન નું પ્રમાણપત્ર (લઘુતમ 40%)

14 (ART) એન્ટિ-રેટ્રોવાયરલ થેરેપીની સારવાર લેતા બાળકો સિવિલ સર્જન પ્રમાણપત્ર

15 શહીદ થયેલ જવાનના બાળકો સંબંધિત ખાતાના સક્ષમ અધિકારીનો દાખલો

16 સંતાનમાં એક માત્ર દીકરી હોય તે કેટેગરી માટે ગ્રામ્ય વિસ્તાર માટે તલાટી કમ મંત્રીશ્રી, નગરપાલિકા વિસ્તાર માટે ચીફ ઓફિસર અને મહાનગરપાલિકા વિસ્તાર માટે સક્ષમ અધિકારીનો એક માત્ર (સિંગલ ગર્લ ચાઈલ્ડ) હોવાનો દાખલો

17 સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતાં બાળકો સરકારી આંગણવાડીમાં ઓછામાં ઓછા 2 વર્ષ અભ્યાસ કરેલ હોય અને ICDS-CAS  વેબપોર્ટલ પર જે વિદ્યાર્થીઓના નામ નોંધાયેલ હોય તેવા વિદ્યાર્થીઓએ જે તે આંગણવાડીમાં અભ્યાસ કરેલ છે તે મતલબનું સબંધિત આંગણવાડીનાં આંગણવાડી વર્કર અથવા સરકારશ્રી દ્વારા વખતોવખત નક્કી કરવામાં આવેલ સક્ષમ અધિકારીનો  પ્રમાણિત કરેલ દાખલો રજુ કરવાનો રહેશે.

18 બાળકનું આધારકાર્ડ બાળકના આધારકાર્ડની નકલ​.

19 વાલીનું આધારકાર્ડ વાલીના આધારકાર્ડની નકલ​
20 બેંકની વિગતો.

આ યોજના અંતર્ગત ગુજરાત રાજ્ય મા વસતા નીચે મુજબ નાં બાળકો ને RTE Act હેઠળ ફ્રીમાં એડમીશન આપવામાં આવશે.

RTE education addmission gujarat 2022-23. RTE addmission process private school application Gujarat government scheam.  RTE EDUCATION PROJECT. RTE addmission process. RTE gujarat Frist round. Right of education policy gujarati.

The Right of Children to Free and Compulsory Education Act or Right to Education Act (RTE) RTE education addmission process

an Act of the Parliament of India enacted on 4 August 2009, which describes the modalities of the importance of free and compulsory education for children between the age of 6 to 14 years in India under Article 21A of the Indian Constitution.