*અર્થગ્રહણ ફકરો: દિવસ – 10*
આજે ધો. ૩ થી ૫ માં ગુજરાતીમાં આજે વિશેષ *શબ્દરમત* અને ધો. ૬ થી ૮ માં *ગુજરાતી* ભાષામાં આજે ધો. ૬,૭,૮ માટે ભાષા સજ્જતા સિધ્ધ થાય એના માટે વ્યાકરણના એક મુદ્દા આધારિત ફકરો અને પ્રશ્નો મૂક્યા છે.
આપેલ લખાણ બરાબર વાંચી અને સમજો. ત્યારબાદ પ્રશ્નને સમજો અને પછી જવાબ લાખો.
આ લખાણની પીડીએફ પણ સૌથી નીચે આપેલી છે, જેના પર ક્લિક કરી ડાઉનલોડ કરી શકાય છે.
અર્થગ્રહણ: વિષય: ગુજરાતી, ધો. ૩ થી ૫ માટે ફકરો…
આજે શબ્દ રમત – આપેલ ખાલી જગ્યામાં યોગ્ય અક્ષર મૂકી નામ બનાવો.
વાહનના નામ –
(૧) બ….. .
(૨) …..માન.
(૩) હે….કો…. ર.
(૪) આ….બો….
(૫) …. ડા …. ડી
શાકભાજીના નામ –
(૧) તુ….યા
(૨) કો…..
(૩) …. મે….
(૪) વ…..ણા
(૫) સુ….. ણ
ફળના નામ –
(૧) …. ફ….. ન
(૨) જા…. ફ…..
(૩) ……. ……. ણા
(૪) કિ….
(૫) ના…. પ…..
ઘરવપરાશની વસ્તુઓના નામ –
(૧) પં…..
(૨) મો….. ઈ…..
(૩) કો….. …… ર
(૪) ખુ….. સી
(૫) …… લં ……
******
અર્થગ્રહણ ફકરો: વિષય: ગુજરાતી, ધો. ૬ થી ૮ માટે…
પપ્પા હસ્યા. નીરજ ચેસ રમે છે. વીણા ગીત ગાય છે. વિશ્રુતા વિજ્ઞાન લઈ પ્રયોગ કરે છે. સાહેબ સૂતા છે. મહેરા મોબાઈલમાં ગીત સંભાળે છે.
( ઉપરના ફકરામાં ક્રિયાપદ આધારિત વાક્યના જે ત્રણ પ્રકાર પડે છે એના વાક્યો છે. જે અલગ પાડી વાક્ય લખી અને તેના પ્રકારનું નામ લખો અને પ્રકારના નામ પ્રમાણે વહેંચો. )
ક્રિયાપદ આધારિત વાક્યના ત્રણ પ્રકાર
( ખ્યાલ આવે એ માટે બહુ જ ટૂંકમાં સમજતી મૂકીએ છીએ. )
૧. અકર્મક વાક્યરચના –
જે વાક્યમાં એક પણ કર્મ ન હોય.
૨. સકર્મક વાક્યરચના –
જે વાક્યમાં એક કર્મ હોય.
૩. દ્વિકર્મક વાક્યરચના –
જે વાક્યમાં એકથી વધારે ( એટલે કે બે ) કર્મ હોય.
ખાસ નોંધ – ગુજરાતી વ્યાકરણનો આ મુદ્દો ધો. ૬,૭,૮ ની ભાષા સજ્જતાની ક્ષમતામાં સામેલ છે માટે શીખવું જરૂરી છે એટલે મૂક્યું છે.
સંકલન – https://edumaterial.in
PDF 👇
arthgrahan day10
online language learning gujarati primary school
અર્થગ્રહણ ફકરાની પ્રેક્ટિસ અને ગણન દાખલા પ્રેક્ટિસ વર્ક માટે આગળના દિવસોની લિંક નીચે…
અર્થગ્રહણ ફકરા: દિવસ – 1
અર્થગ્રહણ ફકરા: દિવસ – 2
અર્થગ્રહણ ફકરા: દિવસ – 3
અર્થગ્રહણ ફકરા: દિવસ – 4
અર્થગ્રહણ ફકરા: દિવસ – 5
અર્થગ્રહણ ફકરા: દિવસ – 6
અર્થગ્રહણ ફકરા: દિવસ – 7
અર્થગ્રહણ ફકરા: દિવસ – 8
અર્થગ્રહણ ફકરા: દિવસ – 9
ગણન દાખલા પ્રેક્ટિસ વર્ક: દિવસ – 1
ગણન દાખલા પ્રેક્ટિસ વર્ક: દિવસ – 2
ગણન દાખલા પ્રેક્ટિસ વર્ક: દિવસ – 3
ગણન દાખલા પ્રેક્ટિસ વર્ક દિવસ – 4
ગણન દાખલા પ્રેક્ટિસ વર્ક દિવસ – 5
ગણન દાખલા પ્રેક્ટિસ વર્ક દિવસ – 6
ગણન દાખલા પ્રેક્ટિસ વર્ક દિવસ – 7
Edumaterial is your news, entertainment, music fashion website. We provide you with the latest breaking news and videos straight from the entertainment industry.
Contact us: [email protected]
© Edumaterials WordPress Theme by Bhavesh Patel
અર્થગ્રહણ ફકરો: દિવસ – 10
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -