Home Govt Yojana SCHEME સરકારી માધ્યમિક શાળાની શૈક્ષણિક યોજના (RMSA) શું છે?

SCHEME સરકારી માધ્યમિક શાળાની શૈક્ષણિક યોજના (RMSA) શું છે?

0

SCHEME RMSA Rashtriya Madhyamik Shiksha Abhiyan government of India

Contents

SCHEME સરકારી માધ્યમિક શાળાની શૈક્ષણિક યોજના (RMSA) શું છે?

RMSA’ યોજના શું છે? 

રજુઆત – જય પંડયા

SCHEME RMSA Rashtriya Madhyamik Shiksha Abhiyan government of India

‘Rashtriya Madhyamik Shiksha Abhiyan’ ( રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન ) આ યોજના ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી એક મુખ્ય યોજના  છે જેના દ્વારા માધ્યમિક શિક્ષણની પહોંચ અને ગુણવતા સુધારવા માટેની છે.

Scheme યોજના કોના દ્વારા અને ક્યારે શરૂ કરવામાં આવી છે? 

આ યોજના ભારતના પૂર્વ વડા પ્રધાન ‘ડો. મન મોહનસિંહ ‘ દ્વારા વર્ષ 2009(માર્ચ ) માં  શરૂ કરવામાં આવી હતી. જે 15 – 16 વર્ષના બાળકો માટે શરૂ કરવામાં આવી છે.

SCHEME RMSA Rashtriya Madhyamik Shiksha Abhiyan government of India

Scheme આ યોજનાના હેતુઓ…

આ યોજનાનો મુખ્ય હેતુ નજીકના અંતરમાં માધ્યમિક શાળા શરૂ કરવા અને ઉચ્ચ અભ્યાસથી વંચિત બાળકોની નોંધણી કરી તેના શિક્ષણનો વ્યાપ વધારવાનો છે.

અભ્યાસક્રમ, માળખાગત સુવિધાઓ,  સમાનતા, શિક્ષણની  ગુણવતા વગેરેનો વ્યાપ વધે અને શિક્ષણનો વિસ્તાર થાય અને બાળક તે અંગે સજાગ થાય અને અભ્યાસ સારી રીતે કરી શકે.

SCHEME RMSA Rashtriya Madhyamik Shiksha Abhiyan government of India

સાંપ્રત સમાચાર 

Scheme શિક્ષકો માટે ઉપયોગી…

RMSA નવી માધ્યમિક શાળાઓ માટે ‘PTR’ શિક્ષક, મુખ્ય શિક્ષક અને સ્ટાફને સુધારવા માટે વધારાના શિક્ષકો માટે પહેલ કરે છે.  મુખ્ય શિક્ષકો અને શિક્ષકો માટે તેમના જ્ઞાનને તાજું કરવા અને તેમને અદ્યતન બનાવવા માટે સેવામાં તાલીમનું આયોજન કરવામાં આવે છે.

SCHEME RMSA Rashtriya Madhyamik Shiksha Abhiyan government of India

PTR શું છે?  ( Pupil Teacher Ratio) scheme

વિદ્યાર્થી-શિક્ષકનો ગુણોત્તર.  બાળકોનો મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર (RTE) અધિનિયમ, 2009 તેની સૂચિમાં પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક બંને શાળાઓ માટે વિદ્યાર્થી શિક્ષક ગુણોત્તર (PTR) મૂકે છે.  પ્રાથમિક સ્તરે PTR 30:1 અને ઉચ્ચ પ્રાથમિક સ્તર પર 35:1 હોવો જોઈએ.

SCHEME RMSA Rashtriya Madhyamik Shiksha Abhiyan government of India

Education

Scheme કઈ પંચ વર્ષીય યોજના અંતર્ગત જાહેર થઈ?

‘RMSA’ 11મી પંચ વર્ષીય યોજના અંતર્ગત આ કાર્યક્રમ માધ્યમિક શાળાઓ બનાવવા માટે શરૂ કરવામાં આવી. જેમા 11000 શાળાઓ બનાવવાનો લક્ષ્યાંક બનાવવાનો હતો. જેમા
9670 માધ્યમિક શાળાઓ ખોલવાની મંજૂરી આપવામાં આવી છે.

રજુઆત – જય પંડયા

અમારી સાથે જોડાવા માટે…. 👇👇👇

Facebook page..

Website

Home

YouTube
https://youtube.com/channel/UCR63B-voEm1lR52X6ZXGKIQ

SCHEME RMSA Rashtriya Madhyamik Shiksha Abhiyan government of India

#SCHEME #RMSA #Rashtriya_Madhyamik_Shiksha_Abhiyan #government #India #governmentschool #school #education #educationscheme #india #gujarat

error: Content is protected !!
Exit mobile version