MPHW -FHW Health Workers Recruitment 2022
MPHW -FHW હેલ્થ વર્કર સીધી ભરતી 2022
MPHW -FHWના ફોમૅ તારીખ
26-04-2022 થી ફોર્મ ભરવાના શરૂ થશે. નીચે વિશેષ વિગત…
વિશેષ વિગત માટે pdf નીચે…
MPHW -FHW હેલ્થ વર્કર સીધી ભરતી 2022
જાહેરાત…
MPHW -FHW Health Workers Recruitment
MPHW -FHWના ફોમૅ તારીખ
MPHW -FHW હેલ્થ વર્કર સીધી ભરતી 2022
MPHW એટલે પૂરું નામ Multi Purpose Health Worker (Male) એટલે કે પુરુષ હેલ્થ વર્કર.
અને
FHW એટલે Female Helth Worker એટલે કે નર્સ…
MPHW ભારતી 2022 ગુજરાત , આગામી ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ ( GPSSB ) MPHW ભારતી 2022 ગુજરાત , MPHW ભરતી સમાચાર, નવી MPHW ઓજસ ભારતી, ગુજરાત સરકારમાં ઓજસ નવી ભારતી 2022, ગુજરાત સરકારમાં MPHW ભરતી
MPHW માટે અને FHW માટેની ખાલી જગ્યા પણ pdf રૂપે સંવર્ગ દ્વારા પ્રગટ કરવામાં આવી છે.
ખાલી જગ્યા -1879 જેટલી ખાલી જગ્યા છે.
ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB) દ્વારા આ ભરતી બહાર પાડવામાં આવી છે.
ગુજરાત MPHW ભારતી 2022
GPSSB MPHW ઓનલાઈન ફોર્મ અધિકૃત વેબસાઈટો પર 21-04-2022 થી શરૂ થાય છે. તેથી ઉમેદવારોએ છેલ્લી તારીખ 9-5-2022 સુધીમાં Ojas MPHW ઓનલાઈન ફોર્મ ભરો અને છેલ્લી તારીખ પહેલાં તેને સબમિટ કરો.
ખાલી જગ્યાની PDF 👇🏻
MPHW -FHW હેલ્થ વર્કર સીધી ભરતી 2022