Home EDUMATERIAL Maths : વ્યવહારુ કોયડા

Maths : વ્યવહારુ કોયડા

0
109

વ્યવહારુ કોયડા

Maths practice work for std. 3 to 8 in gujarati primary school online education in gujarati

ધો. 3 થી 8ના વિદ્યાર્થીઓ માટે પાયાના ગણિતને મજબૂત કરવા ગણન પ્રેક્ટિસવર્ક લઈ આવ્યા છીએ. જેમાં ભાગાકાર, ગુણાકાર, બાદબાકી, સરવાળાના દાખલા નવા સ્વરૂપમાં પ્રસ્તુત કરીએ છીએ.

Maths practice work std 3 to 8

વાચન, લેખન, ગણન આ મૂળતઃ પાયો છે. કોરોના કાળને કારણે આ પાયો થોડો નબળો પડ્યો છે જેને માત્ર થોડી પ્રેક્ટિસની જરૂરિયાત છે.

ધો. 3 થી 8ના વિદ્યાર્થીઓ માટે પાયાના ગણિતને મજબૂત કરવા ગણન પ્રેક્ટિસવર્ક લઈ આવ્યા છીએ. જેમાં ભાગાકાર, ગુણાકાર, બાદબાકી, સરવાળાના દાખલા નવા સ્વરૂપમાં પ્રસ્તુત કરીએ છીએ.

આ પ્રેક્ટિસ સ્ટેપવાઈઝ આગળ વધશે અને બાળકોને સરળથી કઠિન તરફ લઈ જશે.

Also Read::   DIWALI VACATION DATE DECLARER - Common Academic Calendar Announced by Gujarat Education Department

ધો. 3 થી 8 માં દાખલા સાથે જ છે

– Maths Practice paper 1

Maths practice work std 3 to 8

– Maths Practice paper 2