Gujarati Vyakran – Edumaterial https://edumaterial.in Gujarat No. ! Education Site Tue, 29 Mar 2022 18:17:59 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.0.2 https://edumaterial.in/wp-content/uploads/2022/07/cropped-sahaj-sahitya-32x32.jpeg Gujarati Vyakran – Edumaterial https://edumaterial.in 32 32 Gujarati rudhiprayog std. 7 sem 2 with meaning and sentence https://edumaterial.in/gujarati-rudhiprayog-std-7-sem-2/?utm_source=rss&utm_medium=rss&utm_campaign=gujarati-rudhiprayog-std-7-sem-2 Wed, 23 Mar 2022 06:26:16 +0000 http://milople.in/anand/?p=3948 Gujarati rudhiprayog std. 7 sem 2 Gujarati texbook sem 2 std. 7 rudhiprayog with meaning and sentence રૂઢિપ્રયોગ: અર્થ અને વાકય સાથે, ધો. 7 ગુજરાતી સત્ર – 2 નમસ્કાર, બાળમિત્રો,   અહીં ધો.૭  વિષય – ગુજરતી બીજા સત્રના પાઠ્યપુસ્તકમાં આવેલા તમામ રૂઢિપ્રયોગ, તેના અર્થ સાથે આપેલાં છે. અહીં તેનો તમામનો વાક્યમાં પ્રયોગ પણ આપેલો છો. […]

<p>The post Gujarati rudhiprayog std. 7 sem 2 with meaning and sentence first appeared on Edumaterial.</p>

]]>

Gujarati rudhiprayog std. 7 sem 2

Gujarati texbook sem 2 std. 7 rudhiprayog with meaning and sentence

રૂઢિપ્રયોગ: અર્થ અને વાકય સાથે, ધો. 7 ગુજરાતી સત્ર – 2

Gujarati rudhiprayog std. 7 sem 2

નમસ્કાર, બાળમિત્રો,

અહીં ધો.૭  વિષય – ગુજરતી બીજા સત્રના પાઠ્યપુસ્તકમાં આવેલા તમામ રૂઢિપ્રયોગ, તેના અર્થ સાથે આપેલાં છે. અહીં તેનો તમામનો વાક્યમાં પ્રયોગ પણ આપેલો છો. આ ઉદાહરણ રૂપે આપેલા વાક્ય પ્રયોગ આધારે આપ પણ એના જેવું બીજું વાક્ય બનાવો જેમાં રૂઢિપ્રયોગનો સમાવેશ થઈ જતો હોય. 

Gujarati rudhiprayog std. 7 sem 2

સંકલનhttp://milople.in/anand/

શિક્ષક મિત્રો, 

સરકારશ્રીના અધ્યયન નિષ્પત્તિમાં પણ આ મુદ્દાનો સમાવેશ થઈ જાય છે. માટે વિદ્યાર્થીઓ માટે ઘણું ઉપયોગી સાબિત થઇ શકે એમ છે. નીચે PDF download માટે મુકેલી છે. 

રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો…

Gujarati rudhiprayog std. 7 sem 2

૧. રૂઢિપ્રયોગ – ખૂંટો બેસાડવો 

અર્થ – પાયો નાખવો.

વાક્ય – અંગ્રેજોએ સુરતમાં પોતાની સત્તાનો ખૂંટો બેસાડ્યો.

વાક્ય – ……………………………………

૨. રૂઢિપ્રયોગ –  પાકે પાયે કરવું 

અર્થ – નક્કી કરવું

વાક્ય – લેખકે બૂટ લેવાનું દુદા મામા પાસે પાકે પાયે કરી લીધું. 

વાક્ય – ……………………………………

૩. રૂઢિપ્રયોગ – રૂંવાડા બેઠાં થવાં

અર્થ – બીક, હરખ કે આશ્ચર્યના કારણે શરીર પરના વાળ ઊભા થવા. 

વાક્ય – સિંહ અને મગરનું યુદ્ધ જોઈ અને ગામ લોકોના રૂંવાડા બેઠાં થઈ ગયાં હતાં.

વાક્ય – ……………………………………

૪. રૂઢિપ્રયોગ – ખાતર પડવું

અર્થ – ચોરી થવી.

વાક્ય – અમારા વિસ્તારમાં આજે ખાતર પાડવા ચોર આવ્યા હતા.

વાક્ય – ……………………………………

૫. રૂઢિપ્રયોગ – સંચળ થવો.

અર્થ – અવાજ થવો.

વાક્ય – રાતની શાંતિમાં કંઇક સંચળ થતાં દાદા ઉઠી ગયા.

વાક્ય – ……………………………………

૬. રૂઢિપ્રયોગ – કારી ન ફાવી 

અર્થ – યુક્તિ સફળ ન થવી.

વાક્ય – સિંહની પકડ એવી હતી કે મગરની બચવાની કોઈ કારી ન ફાવી.

વાક્ય – ……………………………………

૭. રૂઢિપ્રયોગ – જીવ સટોસટનો જંગ ખેલવો.

અર્થ – જીવન મરણની લડાઈ કરવી.

વાક્ય – સરહદ પર સૈનિકો દુશ્મનો સામે જીવ સટોસટનો જંગ ખેલી રહ્યા હતા. 

વાક્ય – ……………………………………

૮. રૂઢિપ્રયોગ – જાનની બાજી લગાવવી

અર્થ – જાન જોખમમાં મૂકીને કામ કરવું.

વાક્ય – મોતી મેળવવા મરજીવા દરિયામાં જાનની બાજી લગાવી દે છે. 

વાક્ય – ……………………………………

૯. રૂઢિપ્રયોગ – લક્ષ્મીની છોળો ઉછળવી

અર્થ – પુષ્કળ પ્રમાણમાં ધન હોવું.

વાક્ય – નગર શેઠને ત્યાં લક્ષ્મીની છોળો ઉછળતી હતી.

વાક્ય – ……………………………………

૧૦. રૂઢિપ્રયોગ – ઝીણા જીવના હોવું.

અર્થ – કરકસરિયા હોવું.

વાક્ય – સારી આવક હોવા છતાં મારા મિત્રના પિતા ઝીણા જીવના હતા. 

વાક્ય – ……………………………………

૧૧. રૂઢિપ્રયોગ – વાતમાં મર્મ હોવો.

અર્થ – વાતમાં રહસ્ય હોવું.

વાક્ય – શેઠની વાતનો મર્મ કોઈ સમજી શક્યું નહિ.

વાક્ય – ……………………………………

૧૨. રૂઢિપ્રયોગ – કણ માંથી મણ થવું.

અર્થ – થોડાં માંથી વધારે થવું.

વાક્ય – દીકરો નોકરીએ લાગ્યો છે એટલે હવે કણ માંથી મણ થતાં વાર નહિ લાગે. 

વાક્ય – ……………………………………

૧૩. રૂઢિપ્રયોગ – વાત માંડીને કહેવી.

અર્થ – વાત વિગતવાર કહેવી.

વાક્ય – ફિલ્મ જોઈ આવેલા મિત્રોએ ફિલ્મની વાત માંડીને કહી. 

વાક્ય – ……………………………………

૧૪. રૂઢિપ્રયોગ – જીવ પરોવી દેવો.

અર્થ – એક ચિત્ત થઈ જવું.

વાક્ય – પરીક્ષા આવતી હોવાથી વિદ્યાર્થીઓએ ભણવામાં જીવ પરોવી દીધો. 

વાક્ય – ……………………………………

૧૫. રૂઢિપ્રયોગ – આઘાત છવાઈ જવો.

અર્થ – દુઃખની તીવ્ર લાગણી થવી.

વાક્ય – બે હજારની નોટનું બંડલ ઉંદર કાતરી જવાથી ઘરમાં આઘાત છવાઈ ગયો.

વાક્ય – ……………………………………

૧૬. રૂઢિપ્રયોગ – વેતરણમાં પડવું.

અર્થ – જોઈતી ગોઠવણ કરવી.

વાક્ય – જાનને જમાડવા સૌ વેતરણમાં પડી ગયા. 

વાક્ય – ……………………………………

૧૭. રૂઢિપ્રયોગ – દુકાળમાં અધિકમાસ.

અર્થ – ખરાબ વખતમાં વળી વધારો થવો. 

વાક્ય – ઘરની લોનમાં અડધો પગાર કપાઈ જાય એમાં પગાર મોડો થતાં જાણે દુકાળમાં અધિકમાસ જેવું લાગ્યું. 

વાક્ય – ……………………………………

૧૮. રૂઢિપ્રયોગ – જનસેવામાં જ પ્રભુસેવા.

અર્થ – માનવની સેવા એ જ સાચી પ્રભુ ભક્તિ.

વાક્ય – પૂ. મોટાએ જનસેવામાં જ પ્રભુસેવા જાણી હતી. 

વાક્ય – ……………………………………

૧૯. રૂઢિપ્રયોગ – ઝાઝા હાથ રળિયામણા

અર્થ – સંપ અને સહકારથી થતાં કામમાં ધરી સફળતા મળે છે. 

વાક્ય – ખેતરના કામમાં તો ઝાઝા હાથ રળિયામણા.

વાક્ય – ……………………………………

૨૦. રૂઢિપ્રયોગ – નસીબ આડેનું પાંદડું ફરવું.

અર્થ – માઠા દિવસો દૂર થવા, સારો સમય શરૂ થવો.

વાક્ય – વેપાર સારો ચાલવાથી નસીબ આડેનું પાંદડું ફરી ગયું.

વાક્ય – ……………………………………

૨૧. રૂઢિપ્રયોગ – દૂધમાં સાકરની જેમ ભળી જવું. 

અર્થ – સારી પેઠે હળીભળી જવું.

વાક્ય – ભારતમાં અન્ય ધર્મો દૂધમાં સાકરની જેમ ભળી ગયા.

વાક્ય – ……………………………………

૨૨. રૂઢિપ્રયોગ – જીવ રેડી દેવો.

અર્થ – મન પરોવીને કામ કરવું.

વાક્ય – પિતાનું સપનું સાકાર કરવા દીકરીએ જીવ રેડી દીધો. 

વાક્ય – ……………………………………

૨૩. રૂઢિપ્રયોગ – રાજીના રેડ થઈ જવું.

અર્થ – ખૂબ જ પ્રસન્ન થઈ જવું. 

વાક્ય – નિબંધ લેખનમાં જિલ્લા કક્ષાએ પ્રથમ આવતા વિદ્યાર્થી રાજીના રેડ થઈ ગયા.

વાક્ય – ……………………………………

૨૪. રૂઢિપ્રયોગ – હળવાફૂલ થઈ જવું.

અર્થ – હળવાશ અનુભવી.

વાક્ય – પરીક્ષા પૂરી થઈ જવાથી વિદ્યાર્થીઓ હળવાફૂલ થઈ ગયા. 

વાક્ય – ……………………………………

૨૫. રૂઢિપ્રયોગ – ગળગળા થઈ જવું.

અર્થ – લાગણીથી હૈયું ભરાઈ જવું.

વાક્ય – ઘણાં વર્ષે બે મિત્રો મળવાથી ગળગળા થઈ ગયા. 

વાક્ય – ……………………………………

સંકલન – http://milople.in/anand/

PDF download 👇

Gujarati rudhiprayog std. 7 sem 2

આ અને આવું અન્ય શૈક્ષણિક સાહિત્ય. બાળ ઉપયોગી, અભ્યાસ સામગ્રી મેળવવા અમારી વેબસાઇટ પર મુલાકાત લેતા રહો. 

સંકલન – http://milople.in/anand/

<p>The post Gujarati rudhiprayog std. 7 sem 2 with meaning and sentence first appeared on Edumaterial.</p>

]]>
Gujarati Vyakran Quiz | Gujarati Vyakran Question 2 https://edumaterial.in/gujarati-vyakran-quiz-2/?utm_source=rss&utm_medium=rss&utm_campaign=gujarati-vyakran-quiz-2 Mon, 20 Apr 2020 03:38:48 +0000 http://milople.in/anand/?p=1247 Gujarati Vyakran Quiz | Gujarati Grammar Questions: In this page, we have provided Gujarati Vyakran Quiz Here you can get various quizzes. Many types of Gujarati Vyakran Questions available at one place. Gujarati Vyakran Quiz Gkexam assemble Gujarati Vyakran Quiz on various topics History, Geography, Science & Technology, Sports, Art, Awards and Honors, Constitution, Current Affairs and Other […]

<p>The post Gujarati Vyakran Quiz | Gujarati Vyakran Question 2 first appeared on Edumaterial.</p>

]]>

Gujarati Vyakran Quiz | Gujarati Grammar Questions: In this page, we have provided Gujarati Vyakran Quiz Here you can get various quizzes. Many types of Gujarati Vyakran Questions available at one place.

Gujarati Vyakran Quiz

Gkexam assemble Gujarati Vyakran Quiz on various topics History, Geography, Science & Technology, Sports, Art, Awards and Honors, Constitution, Current Affairs and Other Miscellaneous GK.

Therefore, All the students who preparing for the various Competitive exams can practice easily for powerful preparation. like are including questions on General Knowledge.

Gujarati Vyakran Quiz | Gujarati Vyakran Questions

Quiz

This section is the most important one in all competitive exams. Now, its very simple you can play any topic quiz by clicking on it. After answering the Gujarati Vyakran question, the truth of the answer can also be verified. At the end of the quiz you will see the score you got. Regular new quiz question will be found in this page for students and contestants who want to play quiz

Gujarati Grammar Quiz – Gujarati Grammar questions

Gujarati Vyakran Quiz

General knowledge question is subject to students taking various competitive exams. GK Quiz is designed to help them prepare well. GK Quiz provides Gujarati Grammar questions such as geography, history, sports, art, literature etc. Play General Knowledge’s online quiz on mobile and check your General Knowledge.

GK questions

There are different types of talented students who do miraculous work for exam preparation. Therefore, solve a quiz based on various subjects. These quiz will be very useful for various recruitment exams of Gujarat such as Panchayat Talati, Bin Sachivalay Clerk, Forest Guard, Constable, Extension Officer, Nayab Chitnish, High Court Bailiff, Junior Clerk, Senior Clerk, FHW, MPHW, Gram Sevak, Conductor examination etc. This quiz questions will be very useful for you in preparing relevant Gujarati Vyakran Quiz

General knowledge quiz

Here general knowledge quizzes have been divided into several categories. You can play quiz on a specific topic by going to any of the following categories.

  • History
  • Geography
  • Science
  • Computer
  • Gujarati Grammer
  • English Grammer
  • Current Affairs
  • Aapnu Gujarat
  • Sports

Various recruitment exams of Gujarat such as Panchayat Talati, Bin Sachivalay Clerk, Forest Guard, Constable, Extension Officer, Nayab Chetanish, High Court Bailiff, Junior Clerk, Senior Clerk, FHW, MPHW, Gram Sevak, Conductor examination etc. This gk quiz will be very useful for you in preparing relevant Gujarati Grammar questions. Test your knowledge with these quizzes.

Gujarati Grammar Quiz | Gujarati Vyakran Quiz Questions: On this page, we have provided Gujarati Vyakran questions. Here you can get various quizzes. Many types of Gujarati Gujarati Grammar Questions available in this page.

Gkexam assemble Gujarati Vyakran Quiz on various topics History, Geography, Science & Technology, Sports, Art, Awards and Honors, Constitution, Current Affairs and Other Miscellaneous GK.

All the students who preparing for the Various Competitive exams can practice easily for powerful preparation. like are including questions on General Knowledge.

Gujarati Grammar question is subject to students taking various competitive exams. Online Quiz is designed to help them prepare well. Gujarati Grammar Quiz provides general knowledge questions such as geography, history, sports, art, literature etc. Play General Knowledge’s online quiz on mobile and check your General Knowledge.

So, our team gathered the Latest and Revised GK Questions and Answers on topics like State wise GK Quiz, Basic GK Quiz, Inventions in the World, Computer Awareness, Indian Economy, Indian Politics, Indian, History, Indian Parliament, Famous Books & Authors, Chemistry, Physics, Environment, Marketing Awareness, Insurance Awareness and other important subjects.

Get them from this page.

Gujarati Grammar Questions and Answers | Gujarati Grammar Questions

Many of you might be searching for the GK Questions and Answers. But most of you have no luck in getting the appropriate source of finding the General Knowledge Questions.

now, we worked hard and gathered some most requested topics such as Banking Awareness, Indian Culture, Zoology, Botany, Famous Days & Dates, Sports, Art & Culture, Government Schemes, Awards & Honors, Science & Technology, Indian Geography, World Geography, Current Affairs and other Trending stuff.

Gujarati Grammar Questions – Latest Vykran Questions and Answers

Please remember that fact that the Questions Gathered on this page, are to help and give you all a platform to practice. This will not guarantee you that only these topics or questions are important.

answers for competitive exams, gk questions on current affairs, basic general knowledge, general knowledge India, Gujarat questions in English, Gujarati questions for kids, general knowledge today and other stuff. Get them from this page.

now, we worked hard and gathered some most requested topics such as Banking Awareness, Indian Culture, Zoology, Botany, Famous Days & Dates, Sports, Art & Culture, Government Schemes, Awards & Honors, Science & Technology, Indian Geography, World Geography, Current Affairs and other Trending stuff. Therefore, by checking each and every category, you will all get a chance of exploring all the topics.

General Knowledge Questions – Latest GK Questions and Answers

Thus you can hold a grip in getting basic knowledge about each and every sector, rather than having zero ideas. Please remember that fact that the Questions Gathered on this page, are to help and give you all a platform to practice. This will not guarantee you that only these topics or questions are important.

<p>The post Gujarati Vyakran Quiz | Gujarati Vyakran Question 2 first appeared on Edumaterial.</p>

]]>
Gujarati Vyakran Quiz | Gujarati Vyakran Question 1 https://edumaterial.in/gujarati-vyakran-quiz/?utm_source=rss&utm_medium=rss&utm_campaign=gujarati-vyakran-quiz https://edumaterial.in/gujarati-vyakran-quiz/#comments Sun, 19 Apr 2020 03:37:37 +0000 http://milople.in/anand/?p=1241 Gujarati Vyakran Quiz | Gujarati Grammar Questions: In this page, we have provided Gujarati Vyakran Quiz Here you can get various quizzes. Many types of Gujarati Vyakran Questions available at one place. Gujarati Vyakran Quiz Gkexam assemble Gujarati Vyakran Quiz on various topics History, Geography, Science & Technology, Sports, Art, Awards and Honors, Constitution, Current Affairs and Other […]

<p>The post Gujarati Vyakran Quiz | Gujarati Vyakran Question 1 first appeared on Edumaterial.</p>

]]>

Gujarati Vyakran Quiz | Gujarati Grammar Questions: In this page, we have provided Gujarati Vyakran Quiz Here you can get various quizzes. Many types of Gujarati Vyakran Questions available at one place.

Gujarati Vyakran Quiz

Gkexam assemble Gujarati Vyakran Quiz on various topics History, Geography, Science & Technology, Sports, Art, Awards and Honors, Constitution, Current Affairs and Other Miscellaneous GK. Therefore, All the students who preparing for the various Competitive exams can practice easily for powerful preparation. like are including questions on General Knowledge.

Gujarati Vyakran Quiz | Gujarati Vyakran Questions

Quiz

This section is the most important one in all competitive exams. Now, its very simple you can play any topic quiz by clicking on it. After answering the Gujarati Vyakran question, the truth of the answer can also be verified. At the end of the quiz you will see the score you got. Regular new quiz question will be found in this page for students and contestants who want to play quiz

Gujarati Grammar Quiz – Gujarati Grammar questions

Gujarati Vyakran Quiz

General knowledge question is subject to students taking various competitive exams. GK Quiz is designed to help them prepare well. GK Quiz provides Gujarati Grammar questions such as geography, history, sports, art, literature etc. Play General Knowledge’s online quiz on mobile and check your General Knowledge.

GK questions

There are different types of talented students who do miraculous work for exam preparation. Therefore, solve a quiz based on various subjects. These quiz will be very useful for various recruitment exams of Gujarat such as Panchayat Talati, Bin Sachivalay Clerk, Forest Guard, Constable, Extension Officer, Nayab Chitnish, High Court Bailiff, Junior Clerk, Senior Clerk, FHW, MPHW, Gram Sevak, Conductor examination etc. This quiz questions will be very useful for you in preparing relevant Gujarati Vyakran Quiz

General knowledge quiz

Here general knowledge quizzes have been divided into several categories. You can play quiz on a specific topic by going to any of the following categories.

  • History
  • Geography
  • Science
  • Computer
  • Gujarati Grammer
  • English Grammer
  • Current Affairs
  • Aapnu Gujarat
  • Sports

Various recruitment exams of Gujarat such as Panchayat Talati, Bin Sachivalay Clerk, Forest Guard, Constable, Extension Officer, Nayab Chetanish, High Court Bailiff, Junior Clerk, Senior Clerk, FHW, MPHW, Gram Sevak, Conductor examination etc. This gk quiz will be very useful for you in preparing relevant Gujarati Grammar questions. Test your knowledge with these quizzes.

Gujarati Grammar Quiz | Gujarati Vyakran Quiz Questions: On this page, we have provided Gujarati Vyakran questions. Here you can get various quizzes. Many types of Gujarati Gujarati Grammar Questions available in this page.

Gkexam assemble Gujarati Vyakran Quiz on various topics History, Geography, Science & Technology, Sports, Art, Awards and Honors, Constitution, Current Affairs and Other Miscellaneous GK.

All the students who preparing for the Various Competitive exams can practice easily for powerful preparation. like are including questions on General Knowledge.

Gujarati Grammar question is subject to students taking various competitive exams. Online Quiz is designed to help them prepare well. Gujarati Grammar Quiz provides general knowledge questions such as geography, history, sports, art, literature etc. Play General Knowledge’s online quiz on mobile and check your General Knowledge.

So, our team gathered the Latest and Revised GK Questions and Answers on topics like State wise GK Quiz, Basic GK Quiz, Inventions in the World, Computer Awareness, Indian Economy, Indian Politics, Indian, History, Indian Parliament, Famous Books & Authors, Chemistry, Physics, Environment, Marketing Awareness, Insurance Awareness and other important subjects.

Get them from this page.

Gujarati Grammar Questions and Answers | Gujarati Grammar Questions

Many of you might be searching for the GK Questions and Answers. But most of you have no luck in getting the appropriate source of finding the General Knowledge Questions.

now, we worked hard and gathered some most requested topics such as Banking Awareness, Indian Culture, Zoology, Botany, Famous Days & Dates, Sports, Art & Culture, Government Schemes, Awards & Honors, Science & Technology, Indian Geography, World Geography, Current Affairs and other Trending stuff.

Gujarati Grammar Questions – Latest Vykran Questions and Answers

Please remember that fact that the Questions Gathered on this page, are to help and give you all a platform to practice. This will not guarantee you that only these topics or questions are important.

answers for competitive exams, gk questions on current affairs, basic general knowledge, general knowledge India, Gujarat questions in English, Gujarati questions for kids, general knowledge today and other stuff. Get them from this page.

Gujarati Grammar Questions and Answers | Gujarati Grammar Questions

Many of you might be searching for the GK Questions and Answers. But most of you have no luck in getting the appropriate source of finding the General Knowledge Questions.

now, we worked hard and gathered some most requested topics such as Banking Awareness, Indian Culture, Zoology, Botany, Famous Days & Dates, Sports, Art & Culture, Government Schemes, Awards & Honors, Science & Technology, Indian Geography, World Geography, Current Affairs and other Trending stuff. Therefore, by checking each and every category, you will all get a chance of exploring all the topics.

General Knowledge Questions – Latest GK Questions and Answers

Thus you can hold a grip in getting basic knowledge about each and every sector, rather than having zero ideas. Please remember that fact that the Questions Gathered on this page, are to help and give you all a platform to practice. This will not guarantee you that only these topics or questions are important.

<p>The post Gujarati Vyakran Quiz | Gujarati Vyakran Question 1 first appeared on Edumaterial.</p>

]]>
https://edumaterial.in/gujarati-vyakran-quiz/feed/ 2