Shiv Mahapurana : શિવપુરાણ – મહર્ષિ વેદવ્યાસ (કોટિરુદ્ર સંહિતા)

Shiv Mahapurana part 4 ved vyas dharm hindu mythology શિવપુરાણ – મહર્ષિ વેદવ્યાસ (કોટિરુદ્ર સંહિતા) ‘આ શિવ-વિજ્ઞાન ભગવાન શંકરને અત્યંત પ્રિય છે.’ આવું વાક્ય તો મહર્ષિ વેદ વ્યાસ – કૃષ્ણદ્વૈપાયન જ લખી શકે. અર્થાત્ વિજ્ઞાન કંઈ માનવતાના પરિપેક્ષ્યમાં સારું પરિણામ આપે તો તેમાં શિવજીની પણ ખુશ જ છે. આવા ઘણાં સુંદર વાક્યો આ સંહિતામાં વ્યાસ … Continue reading Shiv Mahapurana : શિવપુરાણ – મહર્ષિ વેદવ્યાસ (કોટિરુદ્ર સંહિતા)