Home EDUMATERIAL Science std 5 to 8: Part – 3 વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન...

Science std 5 to 8: Part – 3 વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન વિષયના મહત્વના તફાવત

0

Science std 5 to 8 tafavat difficult points

Science std 5 to 8: વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન વિષયના મહત્વના તફાવત

વિજ્ઞાનના કેટલાંક કઠિન મુદ્દાઓની સરળ રજૂઆત. બાળકોએ એની બુકમાં લખી રાખવા જેવી બાબતો જે આગળ અભ્યાસમાં કામ લાગે…

ધો. 5 થી 8 માં વિજ્ઞાન વિષયને સમજવા માટે અને આગળ જતાં વિજ્ઞાનમાં પાયો પાકો થઈ જાય એ માટે કેટલીક સામાન્ય બાબતો કે આટલું તો વિદ્યાર્થીઓને આવડવું જ જોઈએ તો આગળ જતાં માધ્યમિક અને ઉચ્ચાર માધ્યમિકમાં અભ્યાસમાં મુશ્કેલી ન આવે. અને એમને ખબર પડે જેથી વિજ્ઞાન ભાર રૂપ વિષય ન લાગતાં સહજ લાગે એ માટે થોડાં મુદ્દાઓ પર અહીં ચર્ચા કરીશું.

 

આજે તફાવતો વિશે જોઈશું. અમુક મુદ્દાઓના તફાવતો વિદ્યાર્થીઓને આવડી જાય તો એ મુદ્દાઓની વ્યાખ્યાઓ પણ આવડે અને સમજ વિકસે.

 

અહીં નીચે ત્રણ તફાવત આપ્યાં છે. વિદ્યાર્થીએ એ તફાવત પોતાની બુકમાં લખી રાખવા. ત્યારબાદ એને ધ્યાનથી વાંચો અને પછી એ યાદ રાખવાનો પ્રયત્ન કરો.

– એસિડ અને બેઇઝ

 

– ધાતુ અને અધાતુ

 

– સુવાહક અને અવાહક

 

આ રીતે અહીં કઠિન મુદ્દાઓને સરળ કરીને પીરસવામાં આવશે તો જોડાયેલા રહો આપણી આ વેબસાઇટ પર…

error: Content is protected !!
Exit mobile version